GSTV
Home » News » શ્વેતા તિવારીની પુત્રી લાઈમલાઈટથી રહે છે દૂર, પરંતુ પલક પોતાની ફેશન સેંસથી આપે છે સ્ટાર કિડ્સને માત

શ્વેતા તિવારીની પુત્રી લાઈમલાઈટથી રહે છે દૂર, પરંતુ પલક પોતાની ફેશન સેંસથી આપે છે સ્ટાર કિડ્સને માત

ફેમસ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી એકવાર ફરી તેની પર્સનલ લાઈફને કારણે અહેવાલોમાં છવાઈ ગઈ છે. તેણે તેના પતિ અભિનવ કોહલી પર ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ હતુકે, અભિનવ પુત્રી પલકની સાથે ખરાબ વર્તન અને મારપીટ કરી હતી. શ્વેતા તિવારી સાથે આવું બીજીવાર થયુ છે. વર્ષ 2007માં શ્વેતા તિવારીએ તેના પહેલાં પતિ રાજા ચૌધરી ઉપર ઘરેલું હિંસા અને મારપીટનો આરોપ લગાવીને છૂટાછેડા લીધા હતા.

શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી ભલે લાઈમલાઈટથી દૂર રહેતી હોય. પરંતુ પોતાની ફેશન સેન્સથી દરેકને પાગલ બનાવી રહી છે. પરંતુ ખબર આવી રહી છેકે, તે જલ્દીથી કોઈ પણ સિરિયલમાં ડેબ્યુ કરવાની છે. પલક હજી તો લાઈમલાઈટથી દૂર છે પરંતુ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા ઘણી મોટી છે. ઈન્સ્ટાગ્રામમાં તે ઘણી સ્ટાઈલિશ લુકમાં ફોટા શેર કરતી રહે છે. જેને જોઈને લાગે છેકે, વાસ્તવમાં તે એક ફેશન ડીવા છે.

View this post on Instagram

When you’re out of poses lay on the carpet

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

આ ફોટામાં પલક પિંક કલરનો ઓફ શોલ્ડર ક્રોપ ટોપ અને જીન્સ પહેરેલી દેખાઈ રહી છે. તેના લુકની સાથે પલકે લાઈટ મેકઅપ અને ન્યૂડ લિપસ્ટિકની સાથે પોતાનો લુક પુરો કર્યો છે.

View this post on Instagram

I wanted to make a camo joke but never mind

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

પલક તેની ફેશન સેન્સથી લોકોને ઈમ્પ્રેસ કરે છે. હવે આ ફોટામાં જુઓ તે આ લુકમાં કોઈ સેલિબ્રિટી જેવી જ લાગે છે.

View this post on Instagram

I was stuck in traffic so i had to

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

પલક સૌથી વધારે વેસ્ટર્ન લુકમાં દેખાય છે. તે પોતાના દરેક લુકને લઈને દરેકને દીવાના બનાવી દે છે.

View this post on Instagram

Little bit of heaven

A post shared by Palak Tiwari (@palaktiwarii) on

પલક દરેક ફોટામાં એક સેલિબ્રિટીની જેમ જ દેખાય છે. તેના દરેક ફોટાને તમે જાણે જોતા જ રહી જાવ.

આ બ્લેક કલરના આઉટફિટ્સમાં પલક ઘણી સુંદર અને સ્ટાઈલિશ દેખાઈ રહી છે.

પલક વેસ્ટર્ન લિકમાં જ ગ્લેમરસ આવે છે એવું નથી તે ટ્રેડિશનલ અવતારમાં પણ ઘણી સુંદર દેખાય છે.

આ રેડ કલરનાં લહેંઘામાં તે ઘણી સુંદર અને સ્ટાઈલિશ દેખાઈ રહી છે.

આ ફોટામાં તે પોતાની માતા શ્વેતા તિવારીને પણ ફેશન સેન્સમાં માત આપતી દેખાઈ રહી છે.

READ ALSO

Related posts

આ શું, હાથમાં ઓશીકું લઈને એરપોર્ટમાં પહોંચી જાહ્નવી કપૂર! લોકોએ પૂછ્યા અજીબ સવાલ

NIsha Patel

નરેન્દ્ર મોદી જે દેશની મુલાકાતે છે ત્યાં પરવાનગી વિના ફોટો લેનારને 6 મહિનાની સજા અને દેશ નિકાલ કરે છે

Mayur

આ કારણે Secret Game 2માં મેકર્સે નથી દર્શાવ્યા બોલ્ડ અને સેક્સ સીન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!