GSTV
Home » News » ઓરેન્જ કલરના ઑફ શૉલ્ડર ડ્રેસમાં કરિના કપૂરની શ્વાસ થંભાવી દેતી તસવીરો, જુઓ મનમોહક અંદાજ

ઓરેન્જ કલરના ઑફ શૉલ્ડર ડ્રેસમાં કરિના કપૂરની શ્વાસ થંભાવી દેતી તસવીરો, જુઓ મનમોહક અંદાજ

બી ટાઉનની અભિનેત્રી અને બ્યુટી ક્વિન કરીના કપૂર પોતાના ટેલેન્ટની સાથે સાથે પોતાના ફેશન સેન્સથી દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે. હાલના દિવસોમાં તે ડાંસ ઈન્ડિયા ડાંસનાં શોમાં જજ તરીકે દેખાઈ રહી છે. જેમાં તેના ઘણા સ્ટાઈલિશ લૂક સામે આવ્યા હતા. એવો જ એક લૂક કરીનાનો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ઓરેન્જ કલરનાં ડ્રેસમાં ઘણી જ સુંદર દેખાઈ રહી છે.

View this post on Instagram

Hot in Red for @zeetvdid ??

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરીના કપૂરનાં લૂકની વાત કરીએ તો, તેણે Amur Official બ્રાંડનો સુંદર ઑફ શૉલ્ડર ઓરેન્જ કલરનું ગાઉન પહેર્યુ છે. જેમાં તે ઘણી ગ્લેમરસ દેખાઈ રહી છે.

આ લુકની સાથે તેણે લાઈટ મેકઅપ અને ન્યૂડ લિપસ્ટિક અને ઓપન હેરની સાથે ગળામાં નેકપીસ પહેર્યો છે.

હાલમાં જ બેબો લંડનમાં પોતાની ફેમીલી સાથે હૉલિડે એન્જોય કરીને પાછી ફરી છે.  જેના ફોટા સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થયા હતા.

View this post on Instagram

? @thehouseofpixels

A post shared by Tanya Ghavri (@tanghavri) on

કરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે ગુડ ન્યૂઝમાં દેખાશે, આ ફિલ્મમાં દલજીત દોસાંજ, અક્ષય કુમારની સાથે કિયારા અડવાણી પણ દેખાવાની છે.

READ ALSO

Related posts

PMC કોભાંડ : RBI પ્રતિબંધ મૂકે તે પહેલાં જ અધિકારીઓએ 70 કરોડ ઉપાડી લીધા

Mayur

કપડા શું ઉતાર્યા મળવા લાગી ઢગલાબંધ એડલ્ટ ફિલ્મની ઑફર, આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો

Bansari

‘રેપથી બચવા મહિલાઓ કોન્ડમ સાથે રાખે અને સહયોગ આપે’ ડિરેક્ટરનું વિવાદાસ્પદ નિવેદન, આ એક્ટ્રેસે ઝાટકી નાંખ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!