GSTV
Trending ગુજરાત

અમદાવાદ કોંગ્રસને વધુ એક ઝાટકો! કાલુપુર વિધાનસભાના ધારાસભ્ય ફારૂક શેખે આપ્યું રાજીનામું

અમદાવાદ કોંગ્રસને વધુ એક ઝાટકો લાગ્યો છે. કાલુપુર વિધાનસભાના ધારાસભ્ય ફારૂક શેખે રાજીનામું આપી કોંગ્રેસ પાર્ટીને વિદાય આપી છે. ફારૂક શેખ છેલ્લા ત્રણ ટર્મથી જમીનથી જોડાયેલા ધારાસભ્ય હતા. જો કે કોંગ્રસમાં ચાલી રહેલા પક્ષપાતી અને એક હથ્થું વલણના લીધે તેમણે પાર્ટીમાથી રાજીનામું આપ્યું છે.

READ ALSO

Related posts

ભારતીય અમીરો કરી રહ્યા છે વિદેશમાં પલાયન, વર્ષ 2022માં 8 હજારથી વધુ કરોડપતિઓએ દેશ છોડ્યોઃ પલાયન મામલે ટોપ 3 દેશોમાં સામેલ

HARSHAD PATEL

લોકો પથારીમાં ઘૂસીને ઉર્ફીના ફોટા જોઈ રહ્યા છે પરંતુ તે પોતાની કારકિર્દી બનાવી રહી છે, ઉર્ફીના નિવેદન પર ચેતન ભગતે આપી આ પ્રતિક્રિયા

HARSHAD PATEL

પાચનથી લઈને વજન ઘટાડવામાં ગોળ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે

Kaushal Pancholi
GSTV