GSTV

ફારુખ અબ્દુલ્લાના તેવર બદલાયા, કાશ્મીર ભારતનો જ હિસ્સો રહેશે અને ક્યારેય પાકિસ્તાનનો હિસ્સો નહીં બને

Last Updated on October 14, 2021 by pratik shah

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાના તેવર બદલાયેલા દેખાઈ રહ્યા છે. કલમ 370 હટાવવાના વિરોધમાં જાત જાતના નિવેદનો આપનાર અને ચીનની મદદ માંગવાની વાત કરનારા ફારુખ અબ્દુલ્લાએ હવે કહ્યુ છે કે, મને ભલે ગોળી મારી દેવામાં આવે પણ કાશ્મીર ભારતનો જ હિસ્સો રહેશે અને ક્યારેય પાકિસ્તાનનો હિસ્સો નહીં બને.

આતંકી હુમલામાં તાજેતરમાં માર્યા ગયેલા શ્રીનગરની સ્કૂલના આચાર્ય સુપિન્દર કોરને શ્રધ્ધાંજલી આપવા માટે ગયેલા ફારુખ અબ્દુલ્લાએ ઉપરોક્ત વાત કરી હતી.

જોકે ફારુખ અબ્દુલ્લા અગાઉ કલમ 370 હટાવાઈ ત્યારે ભારત સરકાર પર રોષે ભરાયા હતા અને તેમણે કહ્યુ હતુ કે, જરૂર પડે તો ચીનની મદદથી પણ કાશ્મીરમાં કલમ 370 લાગુ કરવામાં આવશે.

READ ALSO

Related posts

મોટી રાહત/ દિવાળીના તહેવારો પર ST વિભાગ વધારાની અઢીસો બસો દોડાવશે, પુરતા મુસાફરો હશે તો ઘરઆંગણે આવશે બસ

Pravin Makwana

ગુજરાતમાં શિયાળાની શરૂઆત/ આગામી 4-5 દિવસ તાપમાનમાં થશે નોંધપાત્ર ઘટાડો, ધાબળા કાઢી રાખજો

Pravin Makwana

કોરોના કેસ/ ગુજરાતમાં આવ્યા વધુ 22 નવા કેસ, સળંગ સાતમા દિવસ એક પણ મોત નહીં, પૂરજોશમાં છે વેક્સિનેશન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!