GSTV
Home » News » ફારૂખ અબ્દુલ્લાહે ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા, લોકોએ કર્યો વિરોધ

ફારૂખ અબ્દુલ્લાહે ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા, લોકોએ કર્યો વિરોધ

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ઈદની નમાઝ પઠવા પહોંચેલા નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

ફારૂખ અબ્દુલ્લાએ દિલ્હીમાં અટલજીની પ્રાથના સભામાં ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. જે બાદ તેમનો વિરોધ મસ્જિદ બહાર ઉભેલા લોકોએ કર્યો હતો. કેટલાક લોકોએ જાકિર મુસા અને આઝાદીના નારા લગાવ્યા હતા. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે નારેબાજીથી આઝાદી નહીં મળે. ભારત પાકિસ્તાન મળીને શાંતિ પર નિર્ણય કરે.

Related posts

એર ઇન્ડિયા દરેક મુસાફર માટે લાવ્યું નવી ‘ગેટ અપ ફ્રન્ટ’ સ્કિમ, જાણો શું છે આ ધમાકેદાર યોજના

Riyaz Parmar

કુંભ મેળામાં આતંકી હુમલાનો પ્રયત્ન: તમામ આરોપીઓને 27 જુલાઇએ કોર્ટમાં રજુ થવાનો આદેશ

Riyaz Parmar

કારગીલમાં ફરજ બજાવતા ખેરાલુનો જવાન શહિદ, સીએમ રૂપાણીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!