ખેતી વિષયક સ્વૈચ્છિાક જાહેરાત યોજના, ખેડૂતોને ખૂશ કરવા સરકારનો વધુ એક નિર્ણય

રાજ્ય સરકારે ખેડૂતોને ખુશ કરવા વધુ એક નિર્ણય કર્યો છે. જેમાં ખેતી વિષયક વીજ જોડાણમાં વધારાનો વીજ ભાર નિયમિત કરવા રાજયમાં “ખેતી વિષયક સ્વૈચ્છિાક જાહેરાત યોજના” અમલમાં મૂકવાની વાત કરાઇ છે. જે અંતર્ગત ખેડૂત તેના ખેતીવાડી વીજ જોડાણનો વીજભાર ચેક કરાવી નિયમિત કરાવી શકશે. આ ઉપરાંત ખેડૂતોને ચેકીંગ દરમ્યા ન વધારાના વીજ ભાર માટે પુરવણી બીલમાંથી મુક્તિ અપાઇ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter