GSTV

ભાવનગર/ શેત્રુંજી ડેમનું પાણી પિયત માટે છોડતા ખેડૂતો હરખાયા, મુરજાતી મોલાતને મળ્યું જીવનદાન

ભાવનગરના શેત્રુંજી ડેમ મારફતે પિયત માટે પાણી છોડાયું હતું. શેત્રુંજી ડેમની ડાબા અને જમણા કાંઠાની કેનાલમાંથી પિયત માટે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા અને તળાજાના ધારાસભ્ય કનુ બારૈયા સહિતના નેતાઓએ પાણીની પૂજા કરી કરી હતી. ખેડૂતોના પિયત માટે પાણીની માંગને ધ્યાને રાખી 100 ક્યુસેક પાણી છોડાયું હતુ. જેના કારણે ખેડૂતોની મુરજાતી મોલાતને જીવનદાન મળ્યું હતું.

READ ALSO

Related posts

મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેના પૂજારી કોંગ્રેસમાં જોડાયા, ખુદ કમલનાથે પાથરી લાલજાજમ

Pravin Makwana

મોદી સરકાર માટે રાહત/ મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થા પર મૂક્યો ભરોસો, હવે આવો રહેશે નવો વિકાસદર

Pravin Makwana

સલાહો છૂટી/ સુરતમાં પ્રવેશવાના 72 કલાક પહેલાં લોકો કોરોના ટેસ્ટિંગ કરાવે, કોરોનાનો ફફડાટ વધ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!