પાટણના રાધનપુરના સાથલી ગામે એચપીસીએલ કંપની દ્વારા ખેતરમાં પાઈપલાઈન નાખવાનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે.ખેડૂતોના હોબાળાને લઈને મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રાધનપુર પંથકના ભારતમાલા પ્રોજેક્ટ લાઈન, પીવાના પાણીની પાઈપ લાઈન, થાંભલા નાંખવાની કામગીરી આવી કરવામાં આવે છે.પરંતુ આ કામગીરીમાં વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે.
ખેડૂતોને જંત્રી મુજબ ભાવ આપવાના હોય છે. પરંતુ કંપની દ્વારા કંપનીના કોન્ટ્રાક્ટર ,પેટા કોન્ટ્રાકટર અને સરકારના કેટલાક અધિકારીઓ કથિતની મીલીભગતને લઈ ખેડૂતોને જંત્રીના ભાવ મળતા નથી. જેથી ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે. આ ઉપરાંત ખોટા સાક્ષીના આધારે પંચનામુ કરાતુ હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે.
Read Also
- જીભ લપસી/ ‘જો કોઇને ખોટું લાગે તો થાય એ કરી લેજો’, ભાજપના પ્રદેશ મહામંત્રીના ધમકીભર્યા શબ્દોથી કાર્યકરોમાં રોષ
- મોટા સમાચાર/ Zomatoના બોર્ડે Blinkitની ખરીદીને આપી મંજૂરી, અધધધ આટલા કરોડ રૂપિયામાં થઈ ડીલ!
- અમેરિકામાં હવે કોઈ મહિલાઓ નહિ કરાવી શકે અબોર્શન, SCએ પોતાનો જ 50 વર્ષ જૂનો ચુકાદો બદલ્યો; લોકો રસ્તા પર ઉતર્યા
- મોટા સમાચાર / નોર્વેની રાજધાની ઓસ્લોના નાઇટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર : 2ના મોત, 14 ઘાયલ
- સાવધાન/ કુરીયર છોડાવવા માટે નાણાં ભરવાની લીંક મોકલીને ૧.૧૯ લાખની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો