GSTV
Home » News » બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે ચિંતામાં, સેવાઈ રહી છે અછતની ભીતિ

બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે ચિંતામાં, સેવાઈ રહી છે અછતની ભીતિ

દેશમાં અનેક રાજ્યોમાં મેઘ મહેર છે. ત્યારે રાજ્યનાં બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેડૂતોએ વાવણી કરી દીધી છે અને અત્યારે વરસાદની જરૂર છે. પરંતુ વરસાદ ન આવતા ખેડૂતોને ચિંતા સતાવી રહી છે કે તેમની મૌલાત મરી ન જાય.

વરસાદ આવશે તેવી આશાએ બનાસકાંઠાના ખેડૂતોએ વાવણી કરી દીધી છે. ત્યારે હવે વરસાદ પાછો ખેંચાતા જગતનાં તાતની ચિંતા વધી છે મોંઘા બિયારણ અને મોંઘા ખાતર સહિતની મજૂરી ના ભોગે વાવેતર કર્યું છે પરંતુ હવે વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા સતાવી રહી છે જો વરસાદ નહીં પડે તો ખેડૂતોને કપરા દુષ્કાળનો સામનો કરવો પડશે.

READ ALSO

Related posts

ફરી સત્તામાં આવ્યા બાદ મોદીના સાત વિદેશ પ્રવાસ, નવ દેશોની મુલાકાત અને 14 મહાનુભવો ભારત પધાર્યા

Mayur

ગિરના સિંહોના વર્તનમાં માતબર પરિવર્તન, ઉંમર પણ વધી અને બચ્ચાઓને જન્મ આપવાની સંખ્યા પણ વધી

Mayur

શાહી ટ્રેનમાં ફરવાનું સપનું થશે પૂર્ણ, ભાડું સામાન્ય લોકોને પોસાય તેવું

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!