GSTV

ખેડુત આંદોલન/ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોનો હલ્લાબોલ, મધ્યરાત્રીએ વધાર્યું સુરક્ષા લેવલ

ખેડૂતો

Last Updated on January 31, 2021 by Mansi Patel

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર ટ્રેકટર પરેડ હિંસા પછી પંચાયતોનો દોર શરુ થઇ ગયો છે . આ પંચાયતોનો મુખ્ય ઉદ્દેશ આંદોલનને ધાર આપવાનો છે. ખેડુત પુરી મજબૂતીથી ફરી એક વાર દિલ્હી પોહચી રહ્યા છે. ત્યાં જ દિલ્હી પોલીસે ખેડૂતોને પ્રદેશમાં પ્રવેશવાથી રોકવા તૈયારી સખત કરી લીધી છે. ગાઝીપુર બોર્ડરને કિલ્લામાં ફેરવી દીધી છે. ખેડૂતોની વધતી સંખ્યાને જોતા ગાઝીપુર બોર્ડર પર રાતોરાત 12 લેયર બેરીકેટ કરવામાં આવી છે. એની સાથે તાર પણ લગાવવામાં આવ્યા છે. NH 24ને પુરી રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. નોયડા સેક્ટર 62થી અક્ષરધામ જવા વાળા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે.

સરકાર MSP પર કાનૂન બનાવે : ટિકૈત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી ખેડુતો અને મારા વચ્ચે એક કોલની દુરીવાળા નિવેદન પર ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતે કકહ્યું કે પ્રધાનમંત્રીએ જો કહ્યું છે , એનું સ્વાગત છે. મારી બસ એટલી જ માંગ છે કે આ કાળા કાયદા પાછા ખેંચે અને MSP પર નવો કાયદો બનાવે. નરેશ ટિકૈતે હરિયાણામાં ઇન્ટરનેટ બંધની આલોચના કરી.

Read Also

Related posts

વિશ્વનો સૌપ્રથમ યુનિસેક્સ કોન્ડોમ વિકસિત, મહિલાઓ અને પુરુષો બંને કરી શકે છે ઉપયોગ

Vishvesh Dave

પોલીસ ગ્રેડ-પેના આંદોલનનું બાળ મૃત્યુ, સરકરે રચેલી સમિતિ એટલે કે ક્યારેય પૂર્ણ ન થનારી લોલીપોપ

Zainul Ansari

મોટી રાહત/ સરકારનો નિર્ણય- હવે તમે રાશનની દુકાનોમાંથી ખરીદી શકશો LPG સિલિન્ડર, જાણો તેના વિશે બધું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!