GSTV

કૃષિ બિલના વિરોધમાં પંજાબમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, રેલરોકો આંદોલન શરૂ કર્યું

રાજ્યસભામાં ત્રણ કૃષિ બિલોના વિરોધ વચ્ચે પસાર થઈ ગયું છે. ત્યારે ખેડૂતોમાં આ બિલને લઈને ભારે રોષ જોવા મળ્યો છે. વિવિધ રાજ્યોમાં આ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે પંજાબમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શીત કરી રહ્યાં છે. રેલરોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

બિલના વિરોધમાં રેલના પાટા ઉપર બેસી કર્યાં સુત્રોચાર

કૃષિ બિલના વિરોધમાં પંજાબમાં ખેડૂતો દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે પંજાબના અમૃતસરમાં ખેડૂતોએ રેલ રોકો આંદોલન શરૂ કર્યુ. ખેડૂતો બિલનો ઉગ્ર વિરોધ કરવા રેલના પાટા પર બેસી ગયા અને બિલના વિરોધમાં સૂત્રોચાર કર્યા. વિરોધ કરી રહેલા ખેડૂતોની માગ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જે બિલ લાવવવામાં આવ્યુ છે. તેને પરત લેવામાં આવે. પંજાબ બાદ હરિયાણાના ખેડૂતો પણ બિલના વિરોધમાં રેલ રોકો આંદોલન કરી રહ્યા છે.

Related posts

આવનાર જોખમોને લઈને AIIMSના ડાયરેક્ટરે આપી ચેતવણી, શિયાળામાં વધી શકે છે કોરોનાની ઝડપ

pratik shah

IPL 2020/ મનીષ પાંડેની ધમાકેદાર ઈનિંગ્સે હૈદરાબાદને પહોંચાડ્યું નં. 5 પર, RRને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

OMG: બસ ચોરી થવાની વાત સાંભળી હશે, પણ અહીં તો આખેઆખુ બસ સ્ટોપ જ ચોરી થઈ ગયું, જાણકારી આપનારને મળશે ઈનામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!