કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોએ શુક્રવારના રોજ 8 ડિસેમ્બરથી ભારત બંધનું એલાન આપ્યુ છે. ખેડૂતોએ કહ્યુ હતું કે, બે મીટીંગમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, સરકાર આ કાયદો પાછો લેવા માગતી નથી. ફક્ત સંશોધન પર વાતચીત કરી રહી છે. પણ અમારે સંશોધન નહીં, કાયદો પાછો લેવાની અમારી માગ છે.
One-day Bharat Bandh has been called on December 8 to protest against the three farm laws. Tomorrow, we will attend the meeting called by the government: Farmer leader Rakesh Tikat at Ghazipur (Delhi)-Ghaziabad (UP) border pic.twitter.com/yCqRNtYDfy
— ANI (@ANI) December 4, 2020
હકીકતમાં શુક્રવારના રોજ સંયુક્ત કિસાન મોર્ચાની બેઠકમાં કેટલાય મોટા મોટા નિર્ણયો લેવાયા છે. જે બાદ પ્રેસ કોન્ફરન્સ કરતા ખેડૂત નેતાઓએ 5 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી શું શું કરશે, તેના વિશે જાણકારી આપી હતી.

Yesterday, we told the Government that the farm laws should be withdrawn. On 5 Dec, effigies of PM Modi will be burnt across the country. We have given a call for Bharat Bandh on December 8: Bharatiya Kisan Union (BKU-Lakhowal) General Secretary, HS Lakhowal at Singhu Border pic.twitter.com/dA1Xykds2K
— ANI (@ANI) December 4, 2020
તેમણે જણાવ્યુ હતું કે, 5 ડિસેમ્બરના રોજ મોદી સરકાર અને કોર્પોરેટ સમૂહોના સમગ્ર દેશમાં પૂતળા ફૂંકવામાં આવશે. 7 તારીખના રોજ તમામ વીર પોતાનો મેડલ પાછા આપશે. 8 તારીખે અમે ભારત બંધનું આહ્વન કર્યુ છે. તથા એક દિવસ માટે તમામ ટોલ પ્લાઝા ફ્રી કરી દેવામાં આવશે.
READ ALSO
- ભારતીય શેરબજારમાં આવેલા જબરદસ્ત ઉછાળાથી રોકાણકારો સાવધાન રહેજો નહીંતર…
- ગીર સોમનાથ/ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીએ વધું એક જીવ લીધો, ઝેરી દવા પી આપધાત કર્યો
- અરિંદમ ભટ્ટાચાર્યએ મમતા સરકાર પર લગાવ્યા મોટા આરોપો, હાલમાં જ TMC છોડીને ભાજપમાં થયા છે સામેલ
- ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ ભલે કમલમ ફ્રૂટ કર્યું પણ ઈન્ટરનેશનલ માર્કેટમાં નહીં ચાલે આ નામ
- ખેડૂતો-સરકાર વચ્ચેની 11મી બેઠક પણ નિષ્ફળ, કૃષિ મંત્રીએ કહ્યું- હવે આના કરતા વધુ સારું ના કરી શકીએ…