GSTV
Home » News » જેટકોના અધિકારીઓની દાદાગીરી, ખેડૂતોની મંજૂરી વિના ઉભા પાકને ખેદાન મેદાન નાખ્યો

જેટકોના અધિકારીઓની દાદાગીરી, ખેડૂતોની મંજૂરી વિના ઉભા પાકને ખેદાન મેદાન નાખ્યો

જેતપુર તાલુકાના દેવકી ગાલોર ગામે જેટકોના અધિકારીઓની દાદાગીરી સામે આવી છે. જેટકોના અધિકારીઓ દેવકી ગાલોર ગામે ૬૬ કેવીની વીજ લાઇનના વીજ ટાવરો નાંખવા માટે આવ્યા હતા અને ખેડૂતોની મંજૂરી વિના ખેડૂતોના ખેતરમાં ખાડા ખોદી દીધા છે. અને લહેરાતા પાકને નુકસાન પહોંચાડ્યું છે. જેને પગલે ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો હતો.

અને ખેતીની જમીન સરકારને પરત આપવા મામલતદારને ખેતરના દસ્તાવેજ આપી તંત્રની કામગીરીનો વિરોધ કર્યો હતો. આ બાબતે ખેડૂતોએ જીએસટીવી સાથે વાતચીત કરી અને પોતાની વ્યથા ઠાલવી હતી.

READ ALSO

Related posts

કેરલ: રાજ્યપાલ આરિફ મોહમ્મદને હટાવવાનો પ્રસ્તાવ, સ્પીકરે નોટિસ માન્ય રાખી

Pravin Makwana

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત્, આ જિલ્લાઓમાં અચાનક વાતાવરણ પલટાતા ખેડૂતો ચિંતિત

Bansari

ફક્ત 25 રન અને ટી-20 ઈન્ટરનેશનલમાં ધોનીનો રેકોર્ડ તોડશે વિરાટ કોહલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!