GSTV
Home » News » જામનગર જીલ્લામાં ખેડૂતો સાથે છેતરપીંડી, યોગ્ય ખરીફ પાક વીમો ન મળતા લોકો આકરા પાણીએ

જામનગર જીલ્લામાં ખેડૂતો સાથે છેતરપીંડી, યોગ્ય ખરીફ પાક વીમો ન મળતા લોકો આકરા પાણીએ

જામનગર જીલ્લામાં ખરીફ પાક વીમા બાબતે ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે. ભારતીય અકશા વીમા કંપની સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે ખેડૂતોએ પોલીસ અને મામલતદારને આવેદન પાઠવ્યું હતું. પ્રીમીયમના ભરણાની રકમ કરતા પણ ઓછો વીમો ચુકવવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે. આજે તાલુકા ભાજપ અને ૪૨ ગામના ખેડૂતોએ સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી. જો કે ભારતીય અકશા વીમા કંપનીએ જેતે સમયે અખતરા લીધા હતા અને ૮૦થી ૯૦ ટકા વીમાનો અંદાજ આપ્યો હતો. પરંતુ નહિવત વીમો મંજૂર કરતા ખેડૂતો સાથે છેતરપીંડી થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

આ દેશમાં જે પણ યુવતી સાથે રેપ થયો હોય તેની ચહેરાથી જ પડી જાય છે ખબર, પતિ કરી નાખે છે પત્નીના આવા હાલ

Bansari

ઉન્નાવ કાંડની પીડિતાનો મૃતદેહ તેના પૈતૃક ગામમાં લાવવામાં આવ્યો, મોટી સંખ્યામાં લોકો થયા એકત્રીત

Nilesh Jethva

ગુજરાત માટે ખુશીના સમાચાર, ‘પવન’ વાવાઝોડુ કાલે સોમાલિયાના કિનારે ટકરાઈને નબળુ પડશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!