GSTV
Home » News » VIDEO : મામલતદાર કચેરી ખાતે ખેડૂતોએ અર્ધ નગ્ન થઈ સરકાર પાસે કરી આ માંગ

VIDEO : મામલતદાર કચેરી ખાતે ખેડૂતોએ અર્ધ નગ્ન થઈ સરકાર પાસે કરી આ માંગ

કેશોદમાં મામલતદાર કચેરી ખાતે પાક વીમાને લઇ ખેડૂતોની માંગ ના સ્વીકારતા ખેડૂતોએ અર્ધનગ્ન અવસ્થામાં સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ અને ધરણા શરૂ કર્યા. ધરણા પર બેસી ખેડુતોએ માંગ કરી છે કે જ્યાં 120 ટકાથી વધુ વરસાદ થયો હોય તે વિસ્તારને લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેમજ અમારા બાળકોની ભણતર ફી માફ કરવામાં આવે.

READ ALSO

Related posts

શું તમે પૈસાદાર થવા માંગો છો?, તો આજે જ છોડી દો કારણ વગરનાં આ 5 બહાના!

Kaushik Bavishi

હવે એસટીના ડ્રાઇવર કંડકટરને પણ નવા નિયમનો કરંટ લાગશે, બનાવાયા કડક નિયમો

Nilesh Jethva

ટ્રાફિક પોલીસની દંડનીય કામગીરીનું મોબાઇલ ફોનમાં રેકોર્ડીંગ કરવું તે ગુનો નથી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!