GSTV
Home » News » દેશના 639 ખેડૂતોએ આપઘાત કર્યો છે અને સરકાર ખેડૂતોની ચિંતા કરતી નથી : પ્રવીણ મારુ

દેશના 639 ખેડૂતોએ આપઘાત કર્યો છે અને સરકાર ખેડૂતોની ચિંતા કરતી નથી : પ્રવીણ મારુ

ગુજરાત વિધાનસભામાં ચર્ચા દરમિયાન આજે ખેડૂતોના આપઘાતનો મુદ્દો ગુંજ્યો હતો. કોંગી ધારાસભ્ય પ્રવિણ મારુએ આક્ષેપ લગાવ્યો છે કે, સરકાર ખેડૂતોની ચિંતા કરતી નથી. દેશમાં 639 ખેડૂતોએ આપઘાત કર્યો છે. અને સરકારે મૃતક ખેડૂતોના પરિવારજનોને વળતર પણ ચુકવ્યુ નથી.

ગૌચર બચાવવા માટે ઉપવાસ પર બેઠેલો કેડૂતો મરે છે. પણ વળતર મળતુ નથી. કોંગ્રેસની સરકાર સમયે ખેડૂતોના દેવામાફી થતી હતી. પણ આજે ખેડૂતોને પાકવિમાની રકમ પણ અપાતી નથી. ખેડૂતોના તાર ફેન્સી યોજનામાં સુધારા કરીને કામ યોગ્ય રીતે થાય તે પ્રકારની સરકારે વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. તેવી પણ ગૃહમાં માંગ થઈ છે.

READ ALSO

Related posts

માનસિક પીડાથી પિડાઈ રહી હતી સુનંદા પુષ્કર, શરીર પર મળ્યા હતા 15 ઈજાના નિશાન

Mansi Patel

હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજીના શ્રી ગણેશ, જાણો કેટલો બોલાયો ભાવ

Bansari

પાટણમાં આંગડીયા કર્મચારીની લુંટની ઘટના, 11 માંથી 5 આરોપી ઝડપાયા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!