GSTV

નવસારીના દેગામના ખેડૂતોએ પાક વીમા કંપનીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી

નવસારીના દેગામના ખેડૂતોએ પાક વીમા કંપનીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. વીમા કંપનીઓ દ્વારા ફોન ન ઊચકવાથી લઇને ખેડૂતોને મળવા પાત્ર વીમા રાશીમાં ગડબડ કર્યાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં અતિવૃષ્ટિ અને બાદમાં કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ કફોડી બનાવી છે. ત્યારે રાજ્ય સરકારે હાલમાં ૩ હજાર ૭૫૦ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યુ હતુ.

જો કે આ વળતર પુરતુ ન હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે. કમોસમી વરસાદથી નવસારી જીલ્લામાં ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ ગયો છે..ત્યારે શિળાળુ સીઝન પણ મોડી શરૂ થવાથી ખેડૂતોની ચિંતામા વધારો થયો છે.

READ ALSO

Related posts

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીની ગ્રાન્ટેડ કોલેજમાં ઉઘાડી લૂંટ

Nilesh Jethva

ફાર્માસિસ્ટ ડેની ઉજવણી નિમિતે જ ફાર્માસિસ્ટોએ ઓનલાઇન ફાર્મસી બંધ કરવા સરકાર પાસે કરી માંગ

Nilesh Jethva

ગુજરાતમાં ગરીબ આદિવાસીઓની જમીન ટોકનદરે ઉદ્યોગપતિઓને અપાતી હોવાનો આક્ષેપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!