એક તરફ રાજ્યમાં ચોમાસુ ખેંચાયુ છે પાણીની તંગી સર્જાય તેવી શકયતા છે તેવામાં ધાનેરા તાલુકા પંચાયતમાં બેફામ રીતે પાણીનો વ્યય કરાઇ રહ્યો છે. ધાનેરા તાલુકા પંયાચત જાણે વાહનોનું સર્વિસ સેન્ટર હોય તેવી રીતે અહીં વાહનોને પાણી વડે ધોવાઇ રહ્યા છે. તાલુકા પંચાયત કચેરી આગળ વાહન સર્વિસ માટે મોટી લાઇન લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે આ રીતે પાણીનો વ્યય અયોગ્ય છે
- ખેડબ્રહ્મા/ ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષના દંડક અશ્વિન કોટવાલની અટકાયત થતા સમર્થકોએ પોલીસ સામે ઠાલવ્યો રોષ
- કોરોનાના મહામારીના બહાના હેઠળ શ્રમિક અન્નપૂર્ણા યોજના પર સરકારની બ્રેક, શ્રમિક જઠરાગ્ની પર સરકારની પસ્તાળ
- અમદાવાદ/ જમાલપુરમાં ટોરેન્ટ પાવરનું મેગા સર્ચ, 150 પોલીસ જવાન અને 70 વીજ કર્મચારીઓની કાર્યવાહી
- આરોપીને ઝડપાવાના ચક્કરમાં પોલીસનો છબરડો, ગુન્હેગારને બદલે ભળતા નામની વ્યક્તિને ઉઠાવી લાવી: પછી થયું એવું કે….
- AMCનો ‘અદભૂત’ વહીવટ: છેલ્લા 35 વર્ષથી ધમધમતા સરકારી દવાખાનાનો કોઈ રેકોર્ડ કોર્પોરેશન પાસે છે જ નહીં, ગજબ!