નાસિક જિલ્લાના આદિવાસી પટ્ટાના હજારો ખેડૂતો મહારાષ્ટ્રથી મુંબઇ સુધી પદયાત્રા શરૂ કરી છે. સોમવારે આશરે 10 હજારની સંખ્યામાં ખેડૂતોએ લોંગ માર્ચ શરૂ કરી હતી. ખેડૂતોની સમસ્યાઓથી લોકોને વાકેફ કરવાનો ખેડૂતોની પદયાત્રાનો હેતુ છે. મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. જેમાં નુકસાનની ભરપાઇ માટે રાહત રકમની ખેડૂતોએ માંગણી કરી છે.

મહારાષ્ટ્રમાં ડુંગળી પકવતા ખેડૂતોએ ઉત્પાદન માટે યોગ્ય ભાવ, કૃષિ લોન માફી, વીજ બિલ માફી અને 12 કલાક વીજ પુરવઠો આપવો, વન્ય જમીનના માલિકી અધિકારનો સમાવેશ થાય છે.

અખિલ ભારતીય કિસાન સભાના મહાસચિવ અજિત નવલેએ આરોપ લગાવ્યો કે, મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોને રાહત આપવાનો ઈરાદો નથી. સરકાર માત્ર આશ્વાસન જ આપે છે. પણ ન્યાય મળ્યો નથી. ખેડૂતો ન્યાય માટે સરકાર પર દબાણ ચાલુ રાખવા ખેડૂતોની આ કૂચ એ દિશામાં એક પગલું છે. આ કૂચ 20 માર્ચ સુધી મુંબઈ પહોંચી જશે.
મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. જેમાં નુકસાનની ભરપાઇ માટે રાહત રકમની ખેડૂતોએ માંગણી કરી છે. તેમજ ઉત્પાદન માટે યોગ્ય ભાવ, કૃષિ લોન માફી, વીજ બિલ માફી અને 12 કલાક વીજ પુરવઠો આપવો, વન્ય જમીનના માલિકી અધિકારનો સમાવેશ થાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- લોકસભા ચૂંટણીમાં ભાજપને બીજી પાર્ટીઓ જીતાડશે આ 6 રાજ્યમાં 60 સીટ, જાણો કેવી રીતે
- અમદાવાદ / નર્સિંગની વિદ્યાર્થીનીની કરી છેડતી, ભાજપના નરોડા વોર્ડના મંત્રી મયુરસિંહને પોલીસે દબોચ્યો
- સાસુ-સસરાએ પોતાના પુત્રના મૃત્યુ પછી વહુનું કર્યું કન્યાદાન, મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બાબુલ ફિલ્મની સ્ટોરી વાસ્તવિકતામાં બદલાઈ
- દિલ્હીના બજેટને લઈને હોબાળો શા માટે મચ્યો છે? બજેટ રજૂ કરવાનો મંગળવારનો દિવસ હતો નક્કી
- ચાણક્ય નીતિ : જો તમે તમારા કરિયરમાં ઉંચાઈ પર પહોંચવા માંગો છો, તો આ 5 ભૂલો ન કરો, મંઝિલ પર પહોંચવું સરળ બનશે