GSTV

રાજકોટમાં યાર્ડમાં મગફળીનાં ભાવ ન મળવાને કારણે ખેડૂતો ખુલ્લા બજારમાં વેચવા બન્યા મજબૂર

Last Updated on December 3, 2019 by Mansi Patel

રાજકોટ બેડી યાર્ડમાં મગફળી આવકમાં ધટાડો નોંધાયો છે.  બેડી યાર્ડમાં 80 હજાર ગુણી મગફળીની આવક થઈ છે. ભાવ ધટાડો થતા મગફળીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

મગફળીના 750થી 850 ભાવ બોલાયા હતા જેના લીધે ખેડૂતોએ પોતાની મગફળી યાર્ડમાં વેચવાના બદલે ખુલ્લા બજારમાં મગફળી વેચવાનું વ્યાજબી માન્યું હતું. જેના લીધે મગફળીની આવકમાં ઘરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે.

READ ALSO

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અત્યાર સુધી કુલ 26 ગુના નોંધાયા, 1800 કરોડની જમીન ખાલી કરાવવામાં આવી

pratik shah

સરદાર બાગ ખાતે કોંગ્રેસનું અન્ન અધિકાર આંદોલન, ભાજપના રાજમાં કાળા બજારીયાઓને લીલા લહેર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!