GSTV
Jamnagar ગુજરાત

જામનગરના માર્કેટિંગ યાર્ડમાં ચણા વેચવા આવતા ખેડૂતોને હાલાકી, ધોમધખતા તાપમાં પરેશાન થવાનો આવ્યો વારો

જામનગરના લાલપુર માર્કેટિંગ યાર્ડમાં ચણા વેચવા આવેલા ખેડૂતોની લાંબી કતાર જોવા મળી. 300 જેટલા ખેડૂતોને યાર્ડમાં બોલાવવામાં આવતા ખેડૂતોની લાંબી લાઇન લાગી.

જેના કારણે ધોમધખતા તાપમાં ખેડૂતોને પરેશાન થવાનો વારો આવ્યો. તંત્ર દ્વારા 29 મે સુધી ચણાની ખરીદી પૂર્ણ કરવાનો ટાર્ગેટ નક્કી કરાયો છે. પરંતુ આયોજનના અભાવે ખેડૂતોને હાલાકી પડી રહી છે.

MUST READ:

Related posts

મોટા વાયદા/ ગુજરાતને એગ્રી કલ્ચર સ્ટેટ જાહેર કરાશે : 3 લાખનું દેવું માફ અને ખેડૂતોને 10 કલાક મળશે વીજળી

GSTV Web Desk

BIG NEWS : ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ સહિત 151 પોલીસ કર્મીઓને આ વર્ષે મળશે સન્માન, કેન્દ્ર સરકારે નામની કરી જાહેરાત

GSTV Web Desk

ગુજરાત હાઇકોર્ટનો હુકમ: મુસ્લિમ પત્નીએ હિન્દુ પતિ સાથે જવાનો ઇન્કાર કર્યો, બાળકની કસ્ટડી પિતાને સોંપવાનો કોર્ટનો આદેશ

Binas Saiyed
GSTV