GSTV
Gujarat Government Advertisement

હળવદ માર્કેટિંગ યાર્ડમા ખેડૂતો વિફર્યા, હાઇવે ચક્કાજામ કરતા સર્જાયા ટ્રાફિકજામના દ્રસ્યો

Last Updated on November 9, 2019 by

મોરબીના હળવદ માર્કેટિંગ યાર્ડમા કપાસની હરાજી ખેડૂતોએ બંધ કરાવી છે. કપાસના પુરતા ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા અને હરાજી બંધ કરાવી હતી. કપાસના સાતસોથી આઠસો ભાવ બોલાતા ખેડુતો વિફર્યા હતા અને માર્કેટિંગ યાર્ડનો બહારનો હાઇવે ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો. ચક્કાજામના લીધે દૂર દૂર સુધી ટ્રાફિક જોવા મળ્યો હતો. મહત્વપૂર્ણ બાબત છે કે ખેડૂતોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી પૂરતા ભાવ નહીં મળે ત્યાં સુધી હરાજી બંધ રાખવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ જિલ્લા માટે આગામી 6થી 8 કલાક મહત્વના, કલેક્ટે નાગરિકોને બીનજરૂરી બહાર ન નીકળવા અપીલ

Bansari

સભ્ય સમાજની નગ્ન તસ્વીર: દલિતોએ દેવતાની પૂજા કરવા માટે સવર્ણોની મંજૂરી ન લીધી તો પગમાં પાડી માફી મગાવી, વીડિયો હચમચાવી દેશે

Pravin Makwana

દુનિયાની સૌથી વધુ વસ્તીવાળા ચીનમાં લગ્ન માટે તરસી રહ્યા છે 3 કરોડ પુરુષ, કારણ જાણીને ચોંકી જશો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!