GSTV
Home » News » જેતપુર સાડી ઉદ્યોગના કેમીકલ યુક્ત પાણીના કારણે ઉભા પાકનો નાશ કરવા મજબૂર બન્યા ખેડૂતો

જેતપુર સાડી ઉદ્યોગના કેમીકલ યુક્ત પાણીના કારણે ઉભા પાકનો નાશ કરવા મજબૂર બન્યા ખેડૂતો

જેતપુર સાડી ઉદ્યોગના કેમીકલ યુક્ત પાણીના પ્રદુષણને કારણે પીઠડીયા ગામના ખેડૂતોએ ઉગાડેલા પાકનુ ખેતર ખેડી નાખ્યુ. કાળી મજુરી કરીને ઉછીના રૂપિયા કરીને ઉગાડેલા પાકને ભારે હૃદયે ખેડી નાખ્યો હતો.

 જેતપુર સાડી ઉદ્યોગના પ્રદૂષણથી તાલુકાના આજુબાજુના પચીસ કિલોમીટર ગામોની ખેતીની જમીનો સાવ બંજર બની ગઈ છે તેમાંય શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલા સાડી ઉદ્યોગના કોમન ઇંફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની બાજુમાં આવેલા પીઠડીયા ગામના ખેડૂતોના ખેતરના કુવા તેમજ બોરમાં આ પ્લાન્ટનું પ્રદૂષિત પાણી તળમાં ઉતરી ગયું હોવાથી ઉભા પાકનો નાશ કરવાની ખેડૂતોને ફરજ પડી છે.

Read Also

Related posts

સાંબરકાંઠામાં ઉશ્કેરાયેલા લોકોએ ન માત્ર સરપંચને માર માર્યો, પણ હાથમાં બચકા પણ ભર્યા

Arohi

અમદાવાદથી જયપૂર જતી ફ્લાઈટમાં બે કબૂતરોએ મચાવ્યો આતંક, અફરા તફરીનો માહોલ સર્જાયો

Mayur

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!