GSTV
Home » News » મગફળી ટેકા કેન્દ્રો બન્યાં ‘શોભાના ગાંઠિયા’, કડક નિયમોથી નારાજ ખેડૂતો વેપારીઓને મગફળી વેચવા મજબૂર

મગફળી ટેકા કેન્દ્રો બન્યાં ‘શોભાના ગાંઠિયા’, કડક નિયમોથી નારાજ ખેડૂતો વેપારીઓને મગફળી વેચવા મજબૂર

મગફળીના વેચાણ માટે ટેકાના કેન્દ્રો શોભાના ગાંઠિયા જેવા બન્યા છે..તેના પાછળનું કારણ છે કે ટેકાકેન્દ્રો પર ભેજ, સાઈન, વજનને લઈને કલોકો સુધી ખેડૂતોને વેઈટિંગમાં બેસવું પડે છે.પરંતુ મૂક્તબજારમાં ખરીદીબાદ તુરંત ચુકવણી કરવામાં આવે છે.

જોકે ઉલ્લેખનિય વાત છે કે 20 કિલો મગફળીનો ટેકાનો ભાવ 1018 રૂપિયા છે. જ્યારે મૂક્તબજારમાં 920રૂપિયા થી લઈને 950 રૂપિયામાં મગફળીનું વેચાણ થઈ રહ્યું છે. જેથી ટેકાની સરખામણીએ મુક્તબજારમાં ફ્કત 70થી 100 રૂપિયાનો ફરક છે.

કડક નિયમોને કારણે નારાજ થયેલા ખેડૂતો વેપારીઓને મગફળી મુક્તબજારમાં વેચવા મજબૂર થયા છે અને પ્રથમ દિવસે પાલનપુરમાં માત્ર પાંચ ખેડૂતોની 334 બોરી ખરીદાઈ છે. ઉત્તર ગુજરાતમાં સરકારના ટેકાને મોલો પ્રતિસાદ મળ્યો છે અને માત્ર 36 જેટલા ખેડૂતોએ ટેકાનો ભાવ સ્વીકાર્યો છે.

  • ” મગફળી ટેકા કેન્દ્રો “બન્યાં શોભાના ગાંઠિયા
  • કડક નિયમોથી નારાજ ખેડૂતો વેપારીઓને મગફળી વેચવા મજબૂર
  • પ્રથમ દિવસે પાલનપુરમાં માત્ર પાંચ ખેડૂતોની ૩૩૪ બોરી ખરીદાઇ
  • સમગ્ર ઉત્તર ગુજરાતમાં સરકારના “ટેકા ” ને મોળો પ્રતિસાદ
  • ઉત્તર ગુજરાતમાં માત્ર ૩૬ ખેડૂતોએ ટેકોભાવ સ્વીકાર્યો
  • ટેકો ભાવ ૨૦ કિલો રુ.૧૦૧૮ જ્યારે મૂકત બજારમાં રુ.૯૨૦ થી રુ.૯૫૦ નુ વેચાણ
  • ટેકાકેન્દ્રો પર ભેજ,સાઈજ,વજન અને કલાકો સુધી વેઇટિંગથી પજવણી
  • મૂકતબજારમાં ખરીદી બાદ તુરંત ચુકવણી
  • ટેકા કરતા મૂકતબજારમાં માત્ર રુ.૭૦ થી રુ.૧૦૦ નો ફરક

Read Also

Related posts

સીએએના વિરોધમાં નીકળેલી ગાંધી શાંતિ યાત્રા અમદાવાદ પહોંચી, ધારા 144નું ઉલ્લંઘન કરીને કાઢી રેલી

Nilesh Jethva

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાર્દિક પટેલની કરી ધરપકડ, 24મી જાન્યુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલવાનો આદેશ

Nilesh Jethva

ગુજરાતના આ શહેરમાં ઝડપાયું હાઈપ્રોફાઈલ જુગારધામ, 6 પુરૂષ સહિત 1 મહિલાની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!