GSTV

રાધનપુર પંથકના અંતરિયાળ ગામોમાં ભૂંડના ત્રાસથી ખેડૂતો પરેશાન, ભૂંડના ટોળા પાકને કરી રહ્યા છે નુકશાન

રાધનપુર પંથકમાં અતિવૃષ્ટિ બાદ ખેડૂતોને ચારે બાજુથી નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. એક બાજુ વધુ વરસાદ થતાં જે ચોમાસુ પાક તૈયાર થવા આવ્યો હતો તેમાં પાણી ફરી વળ્યું. તો બીજી બાજુ અંતરિયાળ ગામોમાં ખેતરોમાં ભૂંડના ઉપદ્રવથી ખેડૂતો પરેશાન થયા છે. ભૂંડના ટોળા પણ ઉભા પાકને નુકસાન કરી રહ્યા છે. ગોતરકા, દહેગામ જેવા અંતરિયાળ ગામડાઓમાં ખેડૂતો ભૂંડનો ત્રાસ વધતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.

Read Also

Related posts

રાજ્યની સસ્તા અનાજની દુકાનોમાં ઠેર ઠેર બબાલ, ક્યાક સડેલું અનાજ ક્યાંક વજનમાં ગોલમાલ

Nilesh Jethva

ગુજરાત માટે સૌથી મોટી ખુશખબર : કોરોના રોકવામાં રૂપાણી સરકારને મળી રહી છે સફળતા, 10 દર્દીઓ સાજા થયા

Karan

VIDEO : ટીકટોક પર પ્રતિબંધ બાદ પોલીસ લોકડાઉનમાં ખીલી, સુરતના પીએસઆઈ પણ આવ્યા લાઈનમાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!