GSTV
Home » News » જાણો કેવી રીતે આવ્યો માળીયાના 12 ગામના ખેડૂતોના આંદોલનનો અંત

જાણો કેવી રીતે આવ્યો માળીયાના 12 ગામના ખેડૂતોના આંદોલનનો અંત

નર્મદાના પાણી મળતા માળીયાના 12 ગામના ખેડૂતોના આંદોલનનો અંત આવ્યો છે. માળીયા મિયાણા બ્રાન્ચ કેનાલના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા છેલ્લા ત્રણ દિવસથી શરૂ કરેલા ઉપવાસ આંદોલનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણીચોરી અટકાવી કેનાલમાં પૂરતા લેવલથી પાણી આવતા જિલ્લા કલેકટર આર.જે.માંકડિયાએ ખેડૂતોને પારણાં કરાવ્યા હતા.આ સાથે વૃક્ષારોપણ કરી આ આંદોલનના અંતને પર્યાવરણ સાથે જોડાયો હતો

Related posts

6 મહિનામાં પહેલી વખત ક્લીન શેવમાં દેખાયા કપિલ શર્મા, શેર કર્યો નવો લૂ

Path Shah

હિન્દી સિનેમામાં સહાયક અભિનેતાઓના સારા દિવસો, અપારશક્તિ ખુરાનાને મળી આ મોટી ફિલ્મ

Kaushik Bavishi

ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનેલા જે.પી. નડ્ડાએ ગાંધીનગર શરૂ કર્યો બેઠકોનો દોર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!