GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

ખેડૂતો આનંદો: 40 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને મળ્યો આ લાભ, આટલા કરોડ થયા ખાતામાં જમા

રાજ્યભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે સરકાર (corona) જગતના તાત એવા ખેડૂતોની પડખે ઉભી રહેલી જોવા મળી. પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂત ખાતેદારોના બેંક એકાઉન્ટમાં એડવાન્સમાં બે હજાર (corona) રૂપિયાની સહાય ચુકવવામાં આવી છે. અને રાજ્યના 40 લાખથી વધુ  ખેડૂત ખાતેદારોને આ લાભ મળ્યો છે.

40 લાખથી વધુ  ખેડૂત ખાતેદારોને આ લાભ મળ્યો

પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે અત્યાર સુધીમાં આવા 40 લાખ થી પેટે કુલ 800 કરોડ જેટલી રકમ કેન્દ્ર સરકારે જમાં કરાવી છે.. કેન્દ્રની આ યોજના અંતર્ગત દેશના દરેક ખેડૂત ખાતેદારને વર્ષમાં દરમ્યાન 3 હપ્તામાં પ્રત્યેક ખેડૂતને કુલ છ હજાર રૂપિયાની સહાય ભારત સરકાર આપે છે. દેશભરમાં 4 કરોડ 91 લાખ ખેડૂત ખાતેદારોને રાહત આપતા 2000 રૂપિયાના પ્રથમ હપ્તા લેખે કુલ 62 હજાર કરોડની સહાય રકમ આપવામાં આવી રહી છે.

મુખ્ય મુદ્દાઓ

  • ગુજરાત માં અત્યાર સુધીમાં 40 લાખ કરતાં વધુ ખેડૂત ખાતેદારોની પડખે વર્તમાન કોરોના ની અને લોક ડાઉન ની સ્થિતિમાં સરકાર સંવેદનશીલતા થી ઉભી રહી છે
  • પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે અત્યાર સુધીમાં આવા 40 લાખ થી પેટે કુલ 800 કરોડ જેટલી રકમ કેન્દ્ર સરકારે જમા કરાવી છે
  • પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના દરેક ખેડૂત ખાતેદાર ને વર્ષ દરમ્યાન 3 હપ્તા માં કુલ 6000 રૂપિયાની સહાય ભારત સરકાર આપે છે
  • પ્રવર્તમાન કોરોના અને લોક ડાઉન ની સ્થિતીમાં દેશભરના 4.91 કરોડ ખેડૂત ખાતેદારો ને રાહત આપતા 2000 રૂપિયા ના પ્રથમ હપ્તા પેટે કુલ 62 હજાર કરોડ ની સહાય રકમ આપવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

પીપીઈ કૌભાંડમાં હિમાચલ ભાજપના પ્રદેશ અધ્યક્ષનું રાજીનામું, 9 કરોડના ટેન્ડરમાં 5 લાખ હતી દલાલી

Ankita Trada

લોકડાઉનમાં અત્યાર સુધીનું સૌથી કરૂણ દ્રશ્ય, ઉઠ મા ઉઠી જા મા પણ આ નાના બાળકને કોણ સમજાવે કે….

pratik shah

દિલ્હીમાં કોરોનાના ધડાકાથી ગુજરાતને થયો એક નંબરનો ફાયદો, 15 હજાર કેસ અને 300નાં મોત સાથે પહોંચ્યું ત્રીજા સ્થાને

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!