GSTV

ખેડૂતો આનંદો, પ્રધાનમંત્રી સમ્માનનિધિ યોજનાનો નવા વર્ષનો હપતો આ દિવસો માં જમા કરાવાશે

ગત વર્ષે ફેબ્રુઆરી માસથી ચાલુ થયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૃપિયા સુધીની સહાય કરવામાં આવે છે. જેમાં પશ્ચિમ બંગાળ સિવાયના દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ લાભ લીધો છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ દેશમાં 14 કરોડ લાભાર્થી સુધી પહોંચવાનો ટાર્ગેટરાખ્યો હતો. પરંતુ દોઢ વર્ષના ગાળા દરમિયના દેશમાં આ યોજના હેઠળ કુલ 8.75 કરોડ ખેડૂતો જોડાયા છે.

આ યોજના હેઠળ કુલ 8.75 કરોડ ખેડૂતો જોડાયા

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળના 8.75 લાખ ખેડૂતોના ખાતામાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં રૃપિયા બે હજારનો પ્રથમ હપતો જમા કરાવાશે. આર્થિક રાહત પેકેજ જાહેર કરતાં નાણાં મંત્રી નિર્મલા સિતારમને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ 8.75 કરોડ ખેડૂતોના ખાતામાં રૃપિયા જમા કરાવાશે. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં આ યોજના હેઠળ જોડાયેલા તમામ ખેડૂતોને પ્રથમ હપતો જમા કરાવાશે.

READ ALSO

Related posts

વીએસ હોસ્પિટલની બેદરકારી/ છેલ્લા બે મહિનાથી હડકવાની રસી જ નથી, કોંગ્રેસ ધારાસભ્યએ લગાવ્યો ગંભીર આરોપ

Pravin Makwana

લોન મોરેટોરિયમ/ ચશ્મા વેચનારા એક વ્યક્તિએ 16 કરોડ લોકોને કરાવ્યો 6,500 કરોડનો ફાયદો

Karan

ચંદી પડવાનાં પર્વને લઈને ઘારી બનાવવાની થઈ રહી છે તૈયારીઓ, ઓછો ઓર્ડરોને લઈને મીઠાઈ વિક્રેતાઓ હતાશ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!