GSTV
Home » News » વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતે કરી આત્મહત્યા, પોલીસે ફરિયાદ ન નોંધતા હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતે કરી આત્મહત્યા, પોલીસે ફરિયાદ ન નોંધતા હોબાળો

સાબરકાંઠાના વડાલીમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડુતે આત્મહત્યા કરી છે. 15થી 20 ટકા વ્યાજ ના ભરી શકનાર ખેડુતે આખરે કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. સેલફોસની ગોળીઓ ખાઇ ખેતરમાં જ ખેડૂતે આપઘાત કરી લીધો છે. વ્યાજખોરોમાં પોલિસકર્મીનુ પણ નામ પણ બહાર આવ્યું છે. પોલિસ ફરીયાદ નોધવા પરીવારજનોની માંગ કરી છે. જો કે પોલીસે ફરિયાદ ના નોંધતા હોબાળો મચાવ્યો છે અને ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો છે. અને જ્યાં સુધી ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

READ ALSO

Related posts

કંગના બની શિવભક્ત, તમિલનાડૂના રામેશ્વરમ મંદિરમાં ભક્તિમાં લીન થઈ અભિનેત્રી

Pravin Makwana

India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં હાર માટે કોહલી જવાબદાર, આ દિગ્ગજ ખેલાડીએ લગાવ્યા ગંભીર આરોપ

Pravin Makwana

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!