GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ખેડૂતે પત્ની સાથે મળી એવુ ગીત ગાયું કે બોલીવૂડના કલાકારો પણ મોઢામાં આંગળી નાખી ગયા

જ્યારે રેખા ભારદ્વાજ જેવા મોટા ગાયક કોઈ ગાયકના વીડિયોના વખાણ કરે તો તમે સમજી શકો કે તે ગીતમાં જરૂર કઈક શાંભળવા લાયક હશે. આવો જ એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમા એક ખેડૂતે તેની પત્ની સાથે એક સરસ ગીત ગાયું છે. આ ગીત (આવાજ દેકે હમે તુમ બુલાઓ) 1962ની ફિલ્મ પ્રોફેસરનું છે. જેને લતા મંગેસકર અને મોહમ્મદ રફીએ ગાયું હતું.

આ વીડિયોને એક યુજરે 22 જૂનના રોજ શેર કર્યો હતો જેને અત્યાર સુધીમાં 53 હજારવાર જોવાઈ ચુક્યો છે. જ્યારે બે હજાર વધુ લોકોએ લાઈક્સ કર્યો છે અને 500 થી વધુ લોકો રીટ્વીટ કરી ચુક્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ખેડૂત પંજાબના રહેવાશી છે.

ગીતને સોશિયલ મીડિયા પર લોકો ખુબપસંદ કરી રહ્યા છે

તેમના ગીતને સોશિયલ મીડિયા પર લોકો ભારે પસંદ કરી રહ્યા છે. એટલું જ નહીં બોલીવૂડના ખ્યાતનામ કલાકારો પણ આ વીડિયોના વખાણ કરી ચુક્યા છે. રેખા ભારદ્વાજે આ વીડિયોને રિટ્વિટ કરીને લખ્યું છે કે આ ગીતે મારો દિવસ બનાવી દીધો. તેને ઘણી જ ખુબસુરતી સાથે ગાવામાં આવ્યું છે. ગાયક મોહિત ચૈહાણે પર આ ગીતના વખાણ કર્યા છે.

READ ALSO

Related posts

AIIMS Recruitment 2020: નર્સિંગ માટે નિકળી 4000 જગ્યાઓની ભરતી, આવી રીતે કરો અરજી

Pravin Makwana

અમદાવાદના આ મોલમાં 50%ની ઓફરનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો, કોર્પોરેશને મોલને કર્યો સીલ

Nilesh Jethva

સસ્તા ભાવે મોબાઈલ, લેપટોપના વેચાણના નામે છેતરપીંડી કરતા 3 વ્યક્તિની ધરપકડ, 1100 લોકો સાથે કરી છે ઠગાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!