કૃષિ કાયદાની વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને ગૃહમંત્રી અમિત શાહે સંદેશો આપ્યો છે. તેમણે કહ્યુ હતું કે, ખેડૂતોની દરેક સમસ્યા અને માગ પર વિચાર કરવા માટે કેન્દ્ર સરકાર તૈયાર છે. કૃષિ મંત્રીએ 3 ડિસેમ્બરના રોજ ચર્ચા કરવા માટે પણ બોલાવ્યા છે.
#WATCH | If farmers’ unions want to hold discussions before December 3 then, I want to assure you all that as soon as you shift your protest to structured place, the government will hold talks to address your concerns the very next day: Union Home Minister Amit Shah pic.twitter.com/ZTKXtHZH3W
— ANI (@ANI) November 28, 2020
અમિત શાહે કહ્યુ છે કે, પંજાબની સરહદોથી લઈને દિલ્હી-હરિયાણા બોર્ડર પર રોડ પર અલગ અલગ જગ્યાએ જે પણ કિસાન યુનિયન છે, તેમને અપીલ કરી રહ્યો છું કે, ભારત સરકાર તમારી સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે.

If farmers’ unions want to hold discussion before 3rd December then, I want to assure you all that as soon as you shift your protest to designated place, our government will hold talks to address your concerns the very next day: Union Home Minister Amit Shah https://t.co/HjAcecdqQF
— ANI (@ANI) November 28, 2020
આપને જણાવી દઈએ કે, ખેડૂતો સરકાર પાસેથી કૃષિ સંબંધિત આ કાયદાને પાછા લેવાની માગ કરી રહ્યા છે. પંજાબની બોર્ડરથી લઈને દિલ્હી હરિયાણા બોર્ડર પર તેમનું આંદોલન ચાલુ છે. ખેડૂતોની માગ છે કે, તેમને જંતરમંતર પર પ્રદર્શન કરવાની છૂટ આપવામાં આવે. પણ સરકારે તેમને દિલ્હીના બુરાડી સ્થિત આવેલા નિરંકારી ગ્રાઉન્ડમાં પ્રદર્શન કરવાની મંજૂરી આપી છે. જો કે, ખેડૂતો તેના પર રાજી થઈ ગાય છે. હાલ તેઓ સિંધુ બોર્ડર પર રોકાયેલા છે.
READ ALSO
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત