GSTV

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Last Updated on June 18, 2019 by

ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપ મેચ પહેલા, સોશ્યલ મિડીયા પર ઘણા વિડિયોઝ વાયરલ થયા હતા. જેમાં પાકિસ્તાને ભારતીય ખેલાડીઓ નીચા દેખાવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હવે એક વિડિયો સામે આવ્યો છે. જેમાં પાકિસ્તાન ચાહકે તેમના પોતાના ખેલાડીઓને અપશબ્દો કરી રહ્યો છે.

રવિવારે પાકિસ્તાન વિશ્વ કપ મેચમાં ભારત સામે હારી ગયુ હતુ. ઓલ્ડ ટ્રેફોર્ડ ટર્ફ પર મેચમાં ભારત ડકવર્થ-લુઈસ નિયમો પર પોતાના કટ્ટર હરીફને 89 રને હાર આપી હતી.

મેચ પછી એક ચાહક દ્વારા સોશ્યલ મિડીયા પર એક વિડિયો પોસ્ટ કરવામાં આવી હતી, જે ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડની છે. તે વિડીયોમાં જોઈ શકાય છે કે મેચ ગુમાવ્યા પછી પાકિસ્તાનના ખેલાડીઓના તેમના ચાહકો જ હૂટ અને અપ શબ્દો બોલી રહ્યા છે. એક ચાહકએ કહ્યું, “ફિટ મોં,ફીટે મોં કોઈ શરમ હોય છે, કોઈ હયા હોય છે. તમારા લોકોમાં ના શરમ છે કે ના હયા છે.

READ ALSO

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!