GSTV

ઓસ્ટ્રેલિયા સામેની વન-ડેમાં યુવક મેદાનમાં ઘુસ્યો,જુઓ પછી શું થયું

dhoni

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં બીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયા ફિલ્ડીંગ કરતી હતી. ત્યારે ક્રિકેટનાં મેદાન પર એક અજબ દ્રશ્ય જોવા મળ્યું. આ દ્રશ્ય જોઈને લોકો ઝુમી ઉઠ્યા.જ્યારે ટીમ ઇન્ડિયા  ફિલ્ડીં કરવા માટે મેદાનમાં આવી તો તમામ ખેલાડી એક સાથે મેદાન તરફ જઈ રહ્યા હતાં. ત્યારે અચાનક જ એક યુવક મેદાન માં આવી ચડે છે. ધોનીને જોઈને તેમની પાછળ દોડવા લાગે છે. ફેનને જોઈને ધોની અન્ય ખેલાડીઓની પાછળ છુપાઈ જાય છએ. પોતાનાં ચાહકને જોઈને ધોની રોહિત શર્માની પાછળ છપાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ ફેનને જોયા બાદ ધોની મેદાનમાં પુરપાટ દોડે છે.

મહેન્દ્રસિંહ દોડવામાં ખુબ તેજ છે. વાત જાણે એમ બની કે, ધોનીનો એક ચાહક સુરક્ષા ઘેરો તોડીને મેદાનમાં આવી ગયો ત્યારે એમએસ ધોની તેને જોઈને મેદાન પર દોડવા લાગ્યાં. જો કે ત્યારબાદ ધોનીએતે ચાહકને ગળે લગાવ્યો. આ પહેલા બિચારા પ્રશંસકને ધોનીએ ખુબ દોડાવ્યો.

ઓસ્ટ્રિલિયાનો દાવ શરૂ થતા 37 વર્ષિય વિકેટકિપર એમ એસ ધોની બેટ્સમેનની પાછળ ઉભો હતો. ત્યારે અચાનક જ એક ક્રિકેટ ફેન સુરક્ષા ચક્ર તોડીને  મેદાન પર આવી ગયો હતો. ત્યારબાદ તેણે ધોનીને ગળે લગાવવાનો પ્રયત્ન કર્યો.

ધોનીએ હસતા-હસતા થોડા સમય માટે તે યુવકને દોડાવ્યો. આ દરમિયાન અન્ય ખેલાડીઓ આ પળનો આનંદ માંણી રહ્યા હતાં. ધોનીનો ફેન પણ ધોનીની પાછળ દોડતો રહ્યો. અંતે તે યુવકને ધોનીએ ગળે વળગાળ્યો.  આ ચાહકે ધોનીનાં પગે લાગીને તેનાં આશિર્વાદ પણ લીધા.ત્યારબાદ સુરક્ષાકર્મી તેને પકડીને બહાર લઈ ગયા.

મહત્વનું છે કે,  મેચમાં ધોનીએ કાંઈ ખાસ દેખાવ કર્યો નહિ તેમજ શૂન્ય પર આટ થઈને પેવેલિયનમાં પરત ફર્યા. લેગ સ્પિનર જામ્પાએ મહેન્દ્રસિંહ ધોનીને ઝીરોમાં આઉટ કર્યા હતાં.

READ ALSO

Related posts

મલાઈકા ફરી ચડી કેમેરાની નજરે : ટોપ અને ટાઈટ લેગિંગમાં વિખેરી આ અભિનેત્રીએ પોતાની અદાઓ, ક્યારેય નથી ચૂકતી વર્કઆઉટ રૂટિન

Zainul Ansari

સામૂહિક પિતૃતર્પણ / કોરોનાકાળમાં વિધવા સ્ત્રીઓને જીવન જીવવાનો કેડો બતાવ્યો, 51 મહિલાઓ થશે પોતાને પગભર

Dhruv Brahmbhatt

પાર્ટનર સાથેના સબંધમાં આ વાતોની ના કરો અવગણના, નહીંતર કમજોર થઇ શકે છે તમારી રિલેશનશિપ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!