GSTV

બૉલીવુડની જાણીતી અભિનેત્રી ફારુખ જાફરનું નિધન, ઉમરાઉ જાનથી કરી હતી એક્ટિંગની શરૂઆત

ફારુખ જાફર

Last Updated on October 17, 2021 by Damini Patel

અભિનેત્રી ફારુખ જાફરનું ૮૯ વરસની વયે બ્રેન સ્ટ્રોકના કારણે નિધન થયું હતું. તેમના અવસાનની જાણકારી તેમના પૌત્રએ સોશિયલ મીડિયા પર આપી હતી. શાજ અહમદના અનુસાર ફારુખ જાફરે લખનઉમાં સુપુર્દે ખાક કરવામાં આવ્યા હતા. તેઓ સ્વતંત્રતા સેનાની પણ હતા.

ફારુખ જાફરે ૨૦૨૦માં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ ગુલાબો સિતાબોમાં અમિતાભની પત્નીનો રોલ કર્યો હતો. જેમાં તેમના પાત્રનું નામ ફાતિમા બેગમ હતું.

ગુલાબો સિતાબો પહેલા ફારુખ જાફરે શાહરૂખ ખાનની સ્વદેશ અને રેખાની ઉમરાવ જાનમાં કામ કર્યું હતું. ઉપરાંત તેમણે પીપલી લાઇવ, સુલ્તાન, તનુ વેડસ મનુ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

Read Also

Related posts

Offer / Renault ની આ કાર પર 2.5 લાખ રૂપિયા સુધીની ઓફર, 31 ડિસેમ્બર સુધી બુકિંગ પર મળશે લાભ

Zainul Ansari

Big Breaking / બુલંદશહરમાં RLD નેતાના કાફલા પર હુમલો, 50 રાઉન્ડ ગોળીઓ ચાલી: 1 મોત

Zainul Ansari

IND vs NZ / ચાલુ મેચમાં સ્પાઈડર કેમ આવ્યો નીચે, વિરાટ કોહલી સહિત ખેલાડીઓએ કરી મસ્તી: જુઓ વીડિયો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!