GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

દેશના પ્રખ્યાત કવિ માણિક વર્માનું નિધન, અંતિમ સમયમાં પણ ન છોડ્યો કવિતાનો સાથ

દેશના પ્રખ્યાત કવિ માણિક વર્માનું આજે સવારે અવસાન થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સવારે જ્યારે પરિવારના સભ્યો તેમને જાગાડવા માટે પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે તેઓ નથી રહ્યાં.

છેલ્લા કેટલાક સમયથી તબિયત ખરાબ હોવાને કારણે તે પરિવાર સાથે ઈંદોરમાં જ રહેતા હતા પરંતુ બિમાર હોવાની સ્થિતિમાં પણ તેઓ કવિતાઓથી સક્રિય રહેતા હતા. માણિક વર્માજી હંમેશા તેમના વ્યંગાત્મક રચનાઓ દ્વારા મંચોનું ગૌરવ રહ્યાં છે.

થોડા સમય પહેલા જ તેમણે રાઇટર્સ ક્લબના સ્ટેજ પર કવિતા સંભળાવી હતી. બુધવારે માનિક વર્માના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મૂળ મધ્યપ્રદેશના હરદાનો રહેવાસી માણિક વર્મા ઇન્દોરમાં રહેતા હતા. તેમની કવિતાઓમાં સમાવિષ્ટ વ્યંગ્યો હંમેશા સત્ય તરફ ઇશારો કરે છે. તેમણે પોતાની એક કવિતામાં સત્તા અને લોકતંત્ર પર વ્યંગ કર્યો હતો તે કવિતાનો એક અંશ અહિં છે.

लोकतंत्र के लुच्चो,
दग़ाबाज टुच्चो!
ब्राह्मण, क्षत्रिय, वैश्य, हरिजन
जब हम हार गए तो काहे का इलेक्शन
जिस देश की जनता हो तुम जैसी
वहां काहे की डेमोक्रेसी?
भीतर घातियो
जयचंद के नातियो
तुमने अंगूरी पीकर अंगूठा दिखाया है
आज मुझको नहीं
मिनी महात्मा गांधी को हराया है,
हमारी हार बीबीसी लंदन से ब्रॉडकास्ट करवाई
और ये खबर आज तक किसी अखबार में नहीं आई
देश को आजादी किसने दिलवाई?
मांगीलाल और मैंने!

अंधेरे की अवैध संतानो!
हमने तुम्हें नई रोशनी में खड़ा किया
और हमीं को अंधेरे में चूना लगा दिया
दुश्मन को वोट
और हमको टाटा
एक गाल पे चुंबन
और एक गाल पे चांटा,
बहुत अच्छे
अब खा लो रबड़ी के लच्छे
ये मुंह और रसगुल्ले
केसरिया दूध के कुल्ले
ऊपर से गांजे की चिलम
भगवान कसम
ये दिन तुमको किसने दिखाए?
मांगीलाल और मैंने!

गीदड़ के आखिरी अवतारो!
ये राजनीति तुम्हारी समझ में क्यों नहीं आती है
सत्ता किसी की हो जनता हमेशा सताई जाती है
खून हमेशा गरीबों का बहा
ये चार जनों के सामने किसने कहा?
मांगीलाल और मैंने!

कामदेव की कार्बन कॉपियो!
क्या तुम और क्या तुम्हारी औकात
जिस दिन थी तुम्हारी सुहागरात,
अौर अंधेरे में दिखती नहीं थी तुम्हारी लुगाई
तब बिजली की बत्ती किसने पहुंचाई?
मांगीलाल और मैंने!

रेगिस्तान के ठूंठो!
सूखे का मजा तुमने चखा
और संतोषी माता का व्रत हमारी पत्नी ने रखा
एक उपवास में जिंदगी भारी हो गई
सुबह तक रामदुलारी थी
शाम तक रामप्यारी हो गई
चली गई सारी जवानी लेके
बुढ़ापे में ये दिन किसने देखे?
मांगीलाल और मैंने!

और मांगीलाल, तू!
तूने देश को क्या दिया?
जो कुछ किया वो तो मैंने किया
खटिया तेरी खड़ी है बुन ले
जाते-जाते एक शेर सुन ले-
तुझसे कोई गिला नहीं ऐ आस्तीन के सांप
हमसे ही तुझको खून पिलाते नहीं बना।

READ ALSO

Related posts

વેદાન્તા બાદ આ કંપનીની શેરોને ડિલિસ્ટીંગ કરવાની યોજના

Ankita Trada

સ્માર્ટ સીટી અમદાવાદમાં સ્ટ્રીટ પોલના ખુલ્લા વાયરો, ચોમાસા પહેલા કાર્યવાહી કરવા લોકોની માંગ

Nilesh Jethva

ખાદ્યતેલની ઈફેક્ટીવ ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો થતા બજાર સૂસ્ત, સિંગતેલના ભાવ પર અસર વર્તાઈ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!