GSTV

જાણીતા કૉમેડિયન ઍક્ટર રાજપાલ યાદવને થઈ 6 મહિનાની જેલ

બોલીવુડ એક્ટર રાજપલ યાદવને દિલ્હીના કડકડડૂમા કોર્ટે ચેક બાઉન્સ મામલે 6 મહિનાની જેલની સજા આપી છે.

જણાવી દઈએ કે રાજપાલ યાદવ તેની પત્ની રાધા રાજપાલ યાદવ અને તેમની કંપની વિરુદ્ધ ચેક બાઉન્સના સાત મામલમાં આજે ચુકાદો આપવામાં આવ્યો છે.

ફિલ્મ બનવાના નામ પર 5 કરોડ રૂપિયાની ઘોટાળા મામલે તારીખ 15 એપ્રિલે થયેલ સુનાવણીમાં કડકડડૂમા કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અમિત અરોડાએ તેમને શુક્રવારે સજા ફટકારી હતી.

સોમવારે આ મામલે સુનાવણી થઇ અને કોર્ટ દ્વારા તેમને રાહત ન આપતા 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.

CRICKET.GSTV.IN

Related posts

આ સમયે સેક્સ માટે સૌથી વધુ ઉત્તેજિત રહે છે મહિલાઓ, પુરુષો તો સવારમાં જ…

Bansari

સેક્સ ન કરવાના આ ગેરફાયદા તમે નહી જાણતા હોવ, મહિલાઓને થાય છે આ મોટી સમસ્યા

Bansari

આ દેશે ‘Corona વાયરસ’ શબ્દ પર મૂક્યો પ્રતિબંધ, માસ્ક પણ નહીં પહેરી શકે લોકો!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!