GSTV
Home » News » વર્લ્ડ કપની સેમીફાઈનલ જોવા માટે બોલીવૂડની આ પ્રખ્યાત અભિનેત્રી સુરતની મહેમાન બની

વર્લ્ડ કપની સેમીફાઈનલ જોવા માટે બોલીવૂડની આ પ્રખ્યાત અભિનેત્રી સુરતની મહેમાન બની

બોલિવૂડ સ્ટાર પ્રાચી દેસાઇ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમી ફાઇનલ મેચ જોવા પોતાના શહેર સુરતમાં આવી હતી. ખાસ એક સિનેમા થિયેટર દ્વારા આયોજિત સેમી ફાઇનલ મેચના સ્ક્રિનિંગમાં પ્રાચી દેસાઇએ મેચ જોઇ હતી અને ભારતની ટીમને ચીયર અપ કર્યું હતું. પ્રાચી દેસાઇએ જણાવ્યું હતું કે મેચ જોવા માટે તે પોપકોનની આખું પેકેટ લઈને આવી છે. પ્રાચી દેસાઈની ઝલક જોવા તેના ચાહકોની પણ ભીડ જોવા મળી હતી.

મહત્તવનુ છે કે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ રમાવાની હતી પરંતુ મેચની અધવચ્ચે વરસાદ પડતાની સાથે મેચમાં વિઘ્ન આવ્યો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડે 5 વિકેટે 46.1 ઓવરમાં 211 રન કર્યા હતા. વરસાદ પડવાના કારણે ચાહકો ખુબ જ ગુસ્સે થયે હતા.

READ ALSO

Related posts

ભાજપના આ સાંસદ સાથે થયો જાતિગત ભેદભાવ, ગામમાં પ્રવેશ ન અપાતા મામલો બીચક્યો

Nilesh Jethva

Video: નચ બલિયેના સેટ પર મનીષ પૉલે કરી એવી હરકત, શૉ છોડીને ચાલી ગઇ રવિના ટંડન

Bansari

વિનેશ ફોગાટનું વર્લ્ડ ચેમ્પિયનનું સપનું તૂટ્યું, ધમાકેદાર શરૂઆત પછી પ્રી ક્વાર્ટરફાઈનલમાં મળી નિરાશા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!