GSTV

જાણીતી ધાર્મિક સંસ્થાના બાબાની મહિલાઓ અને બાળકીઓ સાથે ગંદી હરકત,અનેક અશ્લીલ વીડિયો આવ્યાં સામે

સોશિયલ મીડિયા પર વાયરલ  એક એશ્લીલ વીડિયોને લઇને સાઇબર ક્રાઇમ થાના પોલીસે કેસ નોંધ્યો છે. ગત કેટલાંક દિવસો દરમિયાન અનેક વીડિયો વાયરલ કરવામાં આવ્યાં છે. કોઇમાં મહિલા સાથે બિલાસપુર વિસ્તારમાં જાણીતી એક ધાર્મિક સંસ્થાના સંચાલક બાબા અશ્લીલ હરકત કરતાં જોવા મળી રહ્યાં છે તો કોઇમાં બાળકીઓ સાથે. હકીકત સામે આવે તેના માટે એક વ્યક્તિએ પોલીસ ફરિયાદ કરી છે.

પોલીસ પ્રવક્તા સુભાષ બોકનનું કહેવું છે કે વીડિયોની હકીકત જાણવા માટે જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તપાસ શરૂ કરવામાં આવી છે. ટૂંક સમયમાં પૂરી હકીકત સામે આવશે. હકીકત સામે આવ્યાં બાદ જ આગળની કાર્યવાહી થશે.

તેવામાં આમ આદમી પાર્ટીના નેતા સુધીર યાદવે પણ વાયરલ વીડિયોની હકીકત સામે લાવવા માટે રાષ્ટ્રીય મહિલા આયોગ, હરિયાણા મહિલા આયોગ, મુખ્યમંત્રી કાર્યાલય તથા પોલીસ આયુક્ત ગુરુગ્રામને પત્ર લખ્યો છે.

તેમનું કહેવું છે કે વીડિયો સામે આવ્યા બાદ બાબા સાથે જ આસપાસ રહેતી મહિલાઓ તથા બાળકીઓ પણ ગાયબ છે. તેની પાછળનું કારણ શું છે, તેની તપાસ કર્યા બાદ હકીકત જલ્દી સામે લાવવામાં આવે.

Read Also

Related posts

આ રાજ્યના ગૃહમંત્રીએ કર્યો ધડાકો, ‘પોલીસના કારણે કોરોના ફેલાયો…’

Mayur

મુંબઈમાં કોરોના પોઝીટીવ કેસ વધુ હોવા બાબતે MCGM એ કર્યો આ ખુલાસો

Nilesh Jethva

યુપીમાં કોરોના સંક્રમિત 410 દરદીઓમાંથી અડધે અડધા તબલીગી જમાતના, 39,857 લોકો વિરૂદ્ધ FIR કરાઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!