GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

Video: કોરોના સામે જાગૃતતા લાવવા બોલીવુડ અને સાઉથ ફિલ્મ સ્ટાર્સ આવ્ય સાથે, બનાવી નાખી શોર્ટ ફિલ્મ

કોરોના વાયરસ સામે સંપૂર્ણ વિશ્વ જંગ લડી રહ્યું છે. ત્યારે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, સાઉથના સુપરસ્ટાર રજનીકાંત, ચિરંજીવી, પ્રિયંકા ચોપરા, રણબીર કપૂર, આલિયા ભટ્ટ સહિત બોલીવૂડની ટોચની ઘણી હસ્તીઓ સાથે મળીને કોરોના વાયરસની જાગરૂકતા ફેલાવાવા માટે એક સાથે આવ્યા છે.

ફિલ્મને પ્રસૂન પાંડેએ દિગ્દર્શિત કરી

જણાવી દઈએ કે, ફિલ્મી સિતારાઓએ Covid-19 પર એક શોર્ટ ફિલ્મ બનાવી છે. જેમાં કોરોના વાયરસથી બચવા જાગરૂકતા ફેલાવામાં આવી છે. આ ટૂંકી ફિલ્મનું શિર્ષક ‘ફેમિલિ’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મને પ્રસૂન પાંડેએ દિગ્દર્શિત કરી છે, જેમાં અમિતાભ બચ્ચને પણ સહયોગ આપ્યો છે. કોરોના વાયરસને લઈને જાગરૂકતા ફેલાવવા માટે અલગ-અલગ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સિતારાઓ સાથે નજર આવ્યા છે. આ શોર્ટ ફિલ્મની ખાસિયત એ છે કે, આ ફિલ્મને બધા જ સિતારાઓએ પોતાના ઘરમાં જ શૂટ કરી છે.

સામાજિક અંતર જાળવવું કારગર

આ ફિલ્મમાં ઘર પર રહેવા, સુરક્ષિત રહો, સ્વચ્છતા, ઘરથી કામ કરવું અને સામાજિક અંતર જાળવવું કેટલું કારગર છે. તેની સમજણ આપવામાં આવશે. પ્રસૂન દ્વારા બનાવેલી આ ફિલ્મના દિગ્દર્શનમાં દરેક કલાકારોનો સહયોગ છે. આ ફિલ્મમાં કામ કરતા કલાકારોની વિચારધારા પણ એક સરખી જ છે.

READ ALSO

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!