GSTV

સુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ

સુરતના સલાબતપુરા વિસ્તારમાંથી ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ કરવામાં આવી હતી. ભેજાબાજ કમલેશ રાણા સહિત 3 શખ્શોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ ખોટા ઈલેક્શન કાર્ડ,પાનકાર્ડ સહિત ખોટી માર્કશીટ બનાવતા હતા.

ખોટા કાર્ડ અને માર્કશીટ બનાવીને મોટી રકમ પડાવવામાં આવતી હતી. સલાબતપુરા પોલીસે ડમી ગ્રાહક મોકલીને 3 આરોપી ઝડપી પાડયા હતા. કમલેશ રાણાની ધરપકડ કરતા બેગમાંથી અસંખ્ય પ્રમાણપત્ર અને ડુપ્લીકેટ કાગળો મળી આવ્યા હતા.

READ ALSO

Related posts

હવામાન વિભાગે આપી આગાહી, ફૂલ ગુલાબી ઠંડીની મજા માણવા માટે થઈ જાવ તૈયાર

Pravin Makwana

હવે વર્ક ફ્રોમ હોમમાં નહી પડે મુશ્કેલી! Google એન્ડ્રોયડ-12માં કરશે ખાસ ફેરફાર, જાણો તમને શું મળશે ફાયદો

Ankita Trada

ડે.CM ઉપર ચપ્પલ ફેંકનારા યુવક મામલે બંને પક્ષો વચ્ચે આક્ષેપબાજી, કોંગ્રેસ પ્રવક્તાએ ભાજપ સરકારને લીધી આડેહાથ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!