GSTV
Gujarat Government Advertisement

ભાવનગરથી અમદાવાદ જવાના તમામ રસ્તા બંધ થયાના મેસેજ વાયરલ, કલેક્ટરે કરી આ સ્પષ્ટતા

Last Updated on July 28, 2019 by

ભારે વરસાદને પગલે ભાવનગરથી અમદાવાદ જવાના તમામ રસ્તા બંધ થઈ ગયા હોવાની અફવા ફેલાઇ છે. સોશિયલ મીડિયામાં તસ્વીરો સાથે ફેલાયલી આ અફવામાં ફેદરા, લોલીયા, પીપળી, ધોલેરા, ધોળકાના રસ્તા વધુ વરસાદના કારણે પાણી ભરાયા હોવાથી બંધ કરાયા હોવાનો ફોટા સાથે મેસેજ વાયરલ થયો છે.

તો આ સાથે ભાવનગરથી અમદાવાદ આવતા વચ્ચે આવતા બ્રિજ નીચે ભયજનક સપાટીએ પાણી વહેતુ હોવાનો મેસેજમાં ઉલ્લેખ કરાયેલો છે. આ બાબતે અમદાવાદ કલેક્ટર સાથે ટેલીફોનીક વાતચીતમાં ભાવનગર – અમદાવાદ આવતા કોઈ રસ્તા બંધ નથી તેવી સ્પષ્ટતા કરાઇ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચોમાસાના ત્રાસથી ત્રાહિમામ, સંસ્કારનગરી વડોદરામાં એક-બે નહીં પરંતુ એક જ દિવસમાં ઝડપાયા 10થી વધુ સાપ

Dhruv Brahmbhatt

રેસીંગ ટ્રેક પર મિલ્ખા સિંઘનાં બદલે ફરહાન અખ્તરની તસવીર લગાવી, લોકોએ ઉડાવી મજાક

Damini Patel

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!