GSTV
Home » News » સુરતમાં ABVPના નેતાએ રેપ વિથ મર્ડર કર્યું હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ

સુરતમાં ABVPના નેતાએ રેપ વિથ મર્ડર કર્યું હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ

હાલમાં ભારતમાં 4 બાળકીઓ પર બળાત્કારની ઘટનાઘટી છે.  આ બળાત્કારીઓને કડકમાં કડક સજા થાય અથવા તો ફાંસીએ લટકાવો તેવી લોક માંગ ઉઠી છે. ત્યારે સુરતમાં માસુમ બાળા પર રેપ વિથ મર્ડરની ઘટનામાં  હતભાગી બાળકીનો ઓળખ હજુ સુધી મળી નથી.

ગત 6 એપ્રિલે સુરતના ભેસ્તાન વિસ્તારમાં ગ્રીન પાર્ક રોડ  પર સાઈ મોહન આવાસ પાસેથી બળાત્કાર ગુજાર્યા બાદ મોઢું અને ગળું દબાવેલી બાળકીની લાશ મળી હતી.  આ બાળકીને ઓળખ માટે સુરતમાં કેમ્પેઇન ચાલુ કરવામાં આવ્યું  છે. તો બાળકીને ઓળખ આપનારને 5 લાખનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.

ત્યારે આ ઘટનામાં  અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતા હરિશ ઠાકુરની સંડોવણી હોવાની વાત ફેસબૂક અને ટ્વિટર પર વાયરલ કરવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચે ઉશ્કેરણી થાય તેવી પોસ્ટ ફરતી કરનાર એક મહિલા અસ્મિતા દાસ અને અન્ય બે ઇરફાન અંજુમ અને મોહંમદ સરતાજ આલમ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અા ઘટનાના ઉગ્ર પ્રત્યાઘાત ન પડે માટે પોલીસે અેક પ્રેસનોટ પણ રીલિઝ કરી હતી. અામ સુરતનું વાતાવરણ ડહોળાય તે પૂર્વે પોલીસે તાકીદે પગલાં ભર્યાં હતા.

<p style=”text-align: center;”><a href=”http://cricket.gstv.in” target=”_blank” rel=”noopener”><strong>CRICKET.GSTV.IN</strong></a>
<a href=”http://cricket.gstv.in” target=”_blank” rel=”noopener”><img class=”alignnone size-full wp-image-150218″ src=”http://www.gstv.in/wp-content/uploads/2018/04/ipl-300×250.jpg” alt=”” width=”300″ height=”250″ /></a></p>

Related posts

ઘોર કળીયુગઃ યુવક-યુવતીના લગ્ન પહેલા દુલ્હનની માતાને ભગાડી લઈ ગયો વરરાજાનો બાપ

Ankita Trada

મેયરના વિસ્તારમાં ધમધમતા દારૂ અને જુગારના અડ્ડા બંધ કરો, ભાજપના કોર્પોરેટરોનો કમિશનરને પત્ર

Bansari

દૂધ સાગર ડેરીની દોગલી નીતિ : હરિયાણા કરતા મહેસાણાના પશુપાલકોને ઓછો મળે છે દૂધનો ભાવ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!