GSTV

રાજ્યના ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં સરકાર નિષ્ફળ, વિધાનસભામાં થયો ખુલાસો

રાજ્ય સરકારના ખેડૂતલક્ષી બજેટ વચ્ચે સરકાર રાજ્યના ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં નિષ્ફળ ગઈ છે. વિધાનસભામાં વિપક્ષના સવાલના જવાબમાં સરકારે વીજ કનેક્શન અંગે માહિતી આપી. રાજ્યના 31 જિલ્લામાં ખેડૂતોને 96 હજાર વીજ કનેક્શન આપવાના હજી બાકી છે. જેમા સૌથી વધુ બનાસકાંઠામાં 15 હજાર 266 કનેક્શન આપવાના બાકી છે.

બાકી વીજ કનેક્શન

જિલ્લોબાકી કનેક્શન
બનાસકાંઠા૧૫,૨૬૬
દ્વારકા૯,૬૪૪
સુરેન્દ્રનગર૫,૭૧૩
અમદાવાદ૪,૪૪૯
રાજકોટ૪,૩૧૭
ભાવનગર૪,૧૦૯
સુરત૩,૮૬૧
જામનગર૩,૭૫૦
છોટાઉદેપુર૩,૦૯૦
નર્મદા૨,૮૬૬
જૂનાગઢ૨,૬૫૬
મોરબી૨,૫૨૨
નવસારી૨,૪૯૨
તાપી૨,૨૫૬
પંચમહાલ૨,૧૭૨
વડોદરા૨,૧૨૧
ગીર સોમનાથ૨,૧૦૧

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!