GSTV

ફાગણ માસમાં કરો આ મહા ઉપાય, જીવનની દરેક સમસ્યાઓ થઇ જશે દૂર

ફાગણ માસમાં વસંત ઋતુ આવે છે. આ ઋતુમાં હિંદૂ ધર્મના મોટા તહેવાર પણ આવે છે. આ તહેવાર એટલે મહાશિવરાત્રી અને હોળી. એક તહેવાર શિવજીની પૂજાનો છે તો બીજો ભગવાન વિષ્ણુના પરમ ભક્ત એવા પ્રહલાદ અને ભગવાનના નૃસિંહ અવતારના ઉત્સવની ઉજવણીનો.

માન્યતા એવી પણ છે કે ચંદ્રની ઉત્પતિ ફાગણ મહિનાની પૂનમની તિથિ પર થઈ હતી. આ મહિનામાં ચંદ્રની પૂજા પણ કરવામાં આવે છે. આ માસમાં ચંદ્ર પૂજા કરવાથી ચંચળ મન શાંત થાય છે. 

ફાગણ માસનો મહાઉપાય

ફાગણ માસમાં સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાન  કરી પાણીમાં એક ચમચી ગુલાબજળ ઉમેરી સ્નાન કરવું. ત્યારબાદ ભોજપત્રને પૂજાઘરમાં રાખી એક દીવો કરવો અને ગાયત્રી મંત્રની ત્રણ માળા કરો. ધ્યાન રાખો કે આ ઉપાય ફાગણ માસમાં રોજ કરવો. આ ઉપાય કરવાથી જીવનમાં સદા ખુશીઓ જળવાઈ રહે છે.

ફાગણ માસના વ્રત અને તહેવાર

1. જાનકી જયંતી

2. વિજયા એકાદશી

3. મહાશિવરાત્રી

4. ફાગણ માસની અમાસ

5. આમલકી એકાદશી

6. હોળી

Read Also

Related posts

દેશભરમાં જ્યાં સૌથી વધારે કેસો છે એ મહારાષ્ટ્રના મુંબઈના ચાર તબીબોનો રિપોર્ટ Corona પોઝિટીવ

Bansari

પ્રિન્સ હેરી-મર્કેલ કેનાડાથી US શિફ્ટ થયાં, શાહી યુગલના સુરક્ષા ખર્ચ મામલે અમેરિકાએ કર્યો આ ખુલાસો

pratik shah

Coronaનો ડર : એક, બે નહીં ચાર વાર કરાયો રિપોર્ટ , રિઝલ્ટ એક જ કોરોના પોઝિટીવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!