અનેક ન્યુઝ વેબસાઇટ એવા સમાચાર ચલાવી રહી હતી કે ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં જ રૂપિયા 5, 10 અને 100ની નોટો બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ન્યુઝ RBI બેંકના આસિસ્ટન્ટ મેનેજર બી મહેશના કહેવાથી ચાલી હતી. અનેક ન્યુઝ વેબસાઇટ પણ RBI 5, 10 અને 100 રૂપિયાની નોટો અને સીરીઝને પરત લેવાની યોજના પર વિચાર કરી રહી છે. પરંતુ આ સમાચાર સત્ય નથી. કારણ કે PIB એ ફેક્ટ ચેકમાં આ સમાચારને ખોટા ગણાવ્યા છે.
एक खबर में दावा किया जा रहा है कि आरबीआई द्वारा दी गई जानकारी के अनुसार मार्च 2021 के बाद 5, 10 और 100 रुपए के पुराने नोट नहीं चलेंगे।#PIBFactCheck: यह दावा #फ़र्ज़ी है। @RBI ने ऐसी कोई घोषणा नहीं की है। pic.twitter.com/WiuRd2q9V3
— PIB Fact Check (@PIBFactCheck) January 24, 2021
નવી નોટોનું બજારમાં ચલણ પણ ખૂબ તેજીથી વધી રહ્યું છે
એવું કહેવાઇ રહ્યું છે કે, જ્યાં સુધી નવી નોટો ચલણમાં ના આવી જાય ત્યાં સુધી જૂની નોટોને પરત લઇ લેવામાં આવશે. આ નોટો બંધ કરવા પાછળ એવો તર્ક આપવામાં આવ્યો હતો કે નકલી નોટોથી દૂર રહેવાના ઉદ્દેશ્યથી સરકારે પહેલાં પણ નોટબંધીનો નિર્ણય કર્યો હતો. હવે જૂની નોટો પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તે સમયે નવી નોટો જારી કરવામાં આવી હતી. નવી નોટોનું બજારમાં ચલણ પણ ખૂબ તેજીથી વધી રહ્યું છે.

2016ની નોટબંધીમાં 100 રૂપિયાની જૂની નોટોને લોકોના હિતમાં શરૂ રખાઇ હતી
આ કોઇ નવી વાત અથવા તો કોઇ નવી પ્રક્રિયા નથી. જૂની નોટો બદલીને નવી નોટ દેના બેંકો માટે ખૂબ જ સામાન્ય પ્રક્રિયામાંથી એક છે. આને ‘નોટબંધી’ (Demonetisation) ની વ્યાખ્યા ના આપવી જોઇએ. 2016ની નોટબંધીમાં 100 રૂપિયાની જૂની નોટોને લોકોના હિતમાં ધ્યાનમાં રાખી જારી કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ જૂની નોટોને બેંક હવે ચરણબદ્ધ રીતે નવી નોટોમાં પરિવર્તિત કરવામાં લાગ્યા છે.
READ ALSO :
- LIVE: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના વતન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો
- વિક્રમ માડમના ઉત્તરાધિકારી પુત્ર દ્વારકામાં ચૂંટણી હાર્યા તો સાબરકાંઠામાં ખેડબ્રહ્માના ધારાસભ્ય પુત્રને ન જીતાડી શક્યા
- નગર પાલિકા રિઝલ્ટ/ પાલિકાના પરિણામમાં ભાજપ લીડમાં ,હાર્દિક પટેલના વતનમાં કોંગ્રેસના ભૂંડા હાલ
- જીતનો નશો/ પક્ષોના કાર્યકરો ભૂલ્યા ગાઈડલાઈન : ઢોલના તાલે નાચ્યા અને નોટો ઉછાળીને કરી ઉજવણી, 500-500ની નોટો ઉડી!
- વાહ ! ભારતમાં ઈન્ટરનેટ સેવા આપશે એલન મસ્કની કંપની starlink, આવી રીતે કરો રજીસ્ટ્રેશન