GSTV

દુનિયાભરના અનેક ભાગમાં ફેસબુકનાં ધાંધિયા, ભારતમાં પણ યુઝર્સ થઈ રહ્યા છે પરેશાન

jio

અમેરિકા, બ્રિટન સહિત યુરોપ તથા એશિયાના અમુક ભાગમાં રવિવારે ફેસબુક ફરી એક વાર ખોટકાયું હતું. જેને લઈ યુઝર્સને ન્યૂઝ ફિડ અને નોટિફિકેશન મળતી નથી. વપરાશકારોએ કરેલી ફરિયાદમાં લગભગ 4000થી પણ વધારે લોકોનું કહેવું છે કે, તેમને ફેસબુક પર ન્યૂઝ ફીડ અને નોટિફિકેશન મળતી નથી.

ફેસબુકનો જવાબ

ફેસબુકે પોતાના સર્વર સ્ટેટર પેજ પર કહ્યું છે કે, હાલમાં અમારા પ્લેટફોર્મ પર ચાલી રહેલા ખરાબ પ્રદર્શનનો સામનો કરી રહ્યા છીએ. જેને લઈ ઠીક કરવામાં થોડો વધું સમય લાગી રહ્યો છે. અમારી ટીમ આ વિશે તપાસ કરી રહી છે અને તેને ઠીક કરવાની કામગીરી ચાલું છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનના કરાચીમાં બસમાં લાગી એટલી ભીષણ આગ કે હોમાઈ ગયા 13 યાત્રાળુ, 5 ઘાયલ

pratik shah

લગ્નજીવનને કેવી રીતે બનાવશો રોમાંચક? કામ આવશે રિલેશનશિપ એક્સપર્ટની આ 5 સલાહ

Mansi Patel

અમેરિકાની ભરપાઈ કરશે બ્રિટન, WHOને મોટુ ફંડ દેવાની થઈ રહી છે તૈયારી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!