GSTV

સરકારની ડેડલાઈન નજીક આવી તો ફેસબુકે કહ્યું, ‘માનશું નવા નિયમો, કેટલાક મુદ્દાઓ પર વાતચીત જરૂરી’

ફેસબૂક

Last Updated on May 26, 2021 by Damini Patel

દેશમાં ચાલી રહેલ તમામ સોશિયલ મીડિયા કંપનીઓ માટે તૈયાર કરવામાં આવેલા નવા નિયમોનું પાલન કરવા માટેની ડેડલાઈન પુરી થતા જ ફેસબુક તરફથી નિવેદન સામે આવી ગયું છે. ફેસબુકે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે તે ભારત સરકારની ઓનલાઇન કન્ટેન્ટને રેગ્યૂલેટ કરવાની જે નવી નીતિ છે તેનુ પાલન કરવા માટે અમે તૈયાર છીએ. કેન્દ્રની નવી નીતિનું પાલન ન થાય તો સોશિયલ મીડિયા સાઇટ સામે કાયદેસરના પગલા લેવામાં આવી શકે છે.

ફેસબુકના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતુુ કે આઇટી નિયમોનું પાલન થાય તે પ્રકારના પ્રયાસો કરી રહ્યા છીએ. આ મામલે અમારી ચર્ચા જારી છે અને જે પણ અડચણો છે તેને દુર કરવાના પ્રયાસો કરવામાં આવશે. આ નવા આઇટી નિયમોનું પાલન કરવા માટે 25મી મે અંતિમ તારીખ આપવામાં આવી હતી.

જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા તે મુજબ ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપએ મુખ્ય ફરિયાદી અિધકારીની નિમણુંક કરવાની રહેશે. ભારતમાં આ મામલે તેઓએ પોતાના અિધકારીઓને નિમવાના રહેશે. જેઓ વિવિધ ફરિયાદો અંગે જવાબદારી ઉઠાવશે. આઇટી મંત્રાલયના જણાવ્યા અનુસાર નિયમો લાગુ થયાના પહેલા જ દિવસે ફરિયાદ અિધકારીની નિમણુંક કરવાની રહેશે.

Read Also

Related posts

Akshat Remedies : પીળા ચોખાના આ સરળ ઉપાયો દૂર કરશે પૈસાને લગતી તમામ સમસ્યાઓ, જાણશો તો જરુર કરશો

Vishvesh Dave

હેલ્થ ટિપ્સ / ડેન્ગ્યુના તાવથી ના થાવ ભયભીત, તજજ્ઞો પાસેથી જાણો રિકવર થવાના સરળ ઉપાય

Zainul Ansari

જ્યોતિષ શાસ્ત્ર / દગો આપવામાં નંબર-1 હોય છે આ 3 રાશીના લોકો, તમારા ગ્રુપ સર્કલમાં તો નથીના?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!