આ વર્ષે ઓગસ્ટમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના નામ બદલવાના સમાચાર આવ્યા હતા. ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપના નામમાં પરિવર્તનની જાણકારી પહેલા ઇન્ફર્મેશન દ્વારા કરવામાં આવી હતી અને ફેસબુક પણ રિપોર્ટની પુષ્ટિ કરે છે તે જ સમયે, તમે WhatsApp ના બીટા સંસ્કરણ પર એપ્લિકેશનનું નવું રી-બ્રાંડિંગ નામ જોઈ શકો છો. WhatsAppની રી બ્રાન્ડિંગની જાણ wabetainfo દ્વારા કરવામાં આવી છે.

WhatsAppની રી બ્રાન્ડિંગની જાણ wabetainfo દ્વારા કરવામાં આવી
📝 WhatsApp beta for Android 2.19.331: what's new?
— WABetaInfo (@WABetaInfo) November 14, 2019
Redesigned Facebook footer, for both Light and Dark theme!https://t.co/xnzrF48R6w
WhatsApp From Facebookએક નવું નામ હશે
રી બ્રાંડિંગ કર્યા પછી લોગોની નીચે ફેસબુક ફ્રોમ વોટ્સએપ એપ્લિકેશન લખવામાં આવ્યું છે. નવા અપડેટ પછી સામાન્ય વપરાશકર્તાઓ માટે એપ્લિકેશનની સાથે જ From Facebook દેખાશે. રી બ્રાંડિંગ ટેક પણ સેટિંગ્સમાં તમને બતાવશે. નવા લોગોની સાથે સાથે કંપની ડાર્ક મોડ પણ રિલીઝ કરવા જઇ રહી છે.
READ ALSO
- પરીક્ષામાં ચોરી કરતા રોકતા વિદ્યાર્થીએ પ્રીન્સિપાલ પર કર્યો હુમલો
- બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 10 લોકોના મોત, મૃતદેહને બહાર કાઢવા જેસીબીની મદદ લેવાઈ
- સરકારે ડીપીએસ સ્કૂલ હસ્તગત કરતા વિદ્યાર્થીઓના ચહેરા પર ફરી આવી મુ્સ્કાન
- HDFCમાં આ સેવા ખોરવાઈ, બેન્કે માફી માગી પણ ગ્રાહકોએ બેન્કના ખાવા પડ્યા ધક્કા
- SBIના ગ્રાહકો માટે છેલ્લી તક : આ એટીએમ કાર્ડ થઈ જશે બ્લોક, 31મી ડિસેમ્બર સુધી છે સમય