GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

Facebook Messengerમાં આવ્યું આ શાનદાર ફીચર, લિમિટેડ યુઝર્સ જ હાલમાં કરી શકશે ઉપયોગ

ફેસબુક મેસેન્જર (Facebook Messenger)એપમાં એપનું પોતાનું લોક આવી રહ્યું છે. આ નવા ફીચરની મદદથી આપણે ફોનના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી આપણી ચેટ્સ સિક્યોર કરી શકીશું. આ ફીચર શરૂઆતમાં આઇઓએસમાં મળશે અને પછી આગામી મહિનાઓમાં એન્ડ્રોઇડમાં રોલઆઉટ થશે. ટ્વીટરની જેમ હવે મેસેન્જરમાં પણ આપણે નક્કી કરી શકીશું કઈ વ્યક્તિ આપણને ડાયરેક્ટ મેસેજ મોકલી શકે છે. 

બીજી તરફ, ફેસબુક કંપની તેના ‘પેજિસ’ સેકશનમાં ફેરફાર કરી રહી છે. આ નવા લે-આઉટમાં સૌથી મોટો ફેરફાર લાઇકની સંખ્યા સંબંધિત છે. જેમ પ્લે સ્ટોરમાં એપ્સની ડાઉનલોડ સંખ્યા નિશ્ચિત આંકડાઓને બદલે રાઉન્ડ ફિગર્સમાં બતાવવામાં આવે છે એ જ રીતે ફેસબુક પેજમાં પણ લાઇકની નિશ્ચિત સંખ્યા બતાવવાને બદલે રાઉન્ડ ફિગરમાં બતાવવામાં આવશે. હજી મોટો ફેરફાર એ છે કે નવી ડિઝાઇનમાં લાઇક બટન જ દૂર કરી દેવામાં આવે તેવી શક્યતા છે. પેજ લાઇક કરવાને બદલે માત્ર તેને ફોલો કરી શકાશે. આ નવા ફેરફારો ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ અને ટવીટર જેવો દેખાવ આપે તેવી શક્યતા છે.

READ ALSO

Related posts

એનપીસીઆઇ લાવી શકે છે યુપીઆઈ પેમેન્ટ પર વધુ નિયંત્રણ, આ લોકોને પડશે અસર

pratik shah

સુરત મનપાના 500થી વધુ કોરોના વોરિયર્સ બન્યા સંક્રમણનો શિકાર, આટલાનો લેવાયો ભોગ

Bansari

આવો મેસેજ આવે તો ભૂલથી પણ ક્લિક ના કરતાં, બેન્ક એકાઉન્ટ થઇ જશે તળિયાઝાટક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!