GSTV

શું તમે facebook Locked Profile કરનારનો ફોટો નથી જોઇ શકતા, તો હવે અપનાવો આ Trick

સોશિયલ મીડિયા આજકાલ યુવાધનના જીવનનો એક ભાગ બની ગયો છે. ત્યારે યુવાધનમાં સૌથી પ્રચલિત એપ્લિકેશન એટલે facebook. ફેસબુકમાં લોકો એકબીજાના એકાઉન્ટને ચોરી છુપે જોનારાઓનો વર્ગ વધારે હોય છે. જેથી ફેસબુકે યુઝર્સને લોકોથી બચાવવા માટે facebook Locked Profile ફીચર લાગુ કર્યું છે. સૌથી સારી બાબત એ છે કે, જો આપ આપના ફેસબુક આઇડી (Facebook ID) માટે Locked Profile પસંદ કરો છો તો આપના મિત્રો સિવાય કોઇ અન્ય યુઝર આપનો ફોટો નહીં જોઇ શકે. પરંતુ આ ફીચરની એક સારી બાબત એ છે કે, કોઇ અજાણી વ્યક્તિ આપની પોસ્ટ તેમજ અન્ય કોઇ પણ પ્રકારની માહિતી નહીં જોઇ શકે. આપની Locked Profile નો સ્ક્રીનશોટ પણ નથી લઇ શકાતો.

facebook Locked Profile

પ્રોફાઇલ નહીં જોઇ શકવાના કારણે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવામાં મુશ્કેલી

એટલા માટે જો આપના પ્રાઇવેસીની વાત છે તો આ ફીચર યોગ્ય છે. પરંતુ અહીં સમસ્યા ત્યારે સર્જાય છે કે, જ્યારે કોઇ Locked Profile થી આપને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે તો તે પ્રોફાઇલ નહીં જોઇ શકવાના કારણે તેની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવામાં ખૂબ મુશ્કેલી સર્જાય છે. જો કે આજે અમે તમને જણાવીશું Facebook પર Locked Profile કઇ રીતે સરળતાથી જોઇ શકશો.

facebook Locked Profile

સૌ પહેલાં આપના લેપટોપ કે ડેસ્કટોપ પર Locked Profile પર જાઓ. પછી પ્રોફાઇલ પિક્ચર પર રાઇટ ક્લિક કરો. હવે Copy Image Address પર ટેપ કરો. એક નવી વિન્ડો ખોલીને તેમાં url પોસ્ટ કરો. Locked Profile નો ફોટો જોવા મળી જશે.

નીચેની લિંક ઓપન કરો ને જુઓ facebook Locked Profile

Locked Profile જોવાનો એક બીજો ઓપ્શન પણ ઉપલબ્ધ છે. Locked Profile ના યુઝરનેમને યાદ કરી લો. હવે ‘http://graph.facebook.com/username/userid/picture?width=2000&height=2000’ પર જઇને યુઝરનેમને બદલે નામ લખી દો. તમને તુરંત પ્રોફાઇલ પિક્ચર જોવા મળશે.

READ ALSO

Related posts

BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Pravin Makwana

દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !

Pravin Makwana

ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!